________________
૧૨૦ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યકુ લોક : સૂર્યની એક બીજાથી અંતર ગતિ
સૂત્ર ૧૦૯૦
(૧)ભારતીય સૂર્ય અને ઐરાવતીય સૂર્ય પરસ્પર એક હજાર એકસો તેત્રીસ યોજન ના અંતરે (રહી) ગતિ કરે છે. એક (અન્ય મતવાળા) વળી એવું પણ કહે છે(૨) ભારતીય સૂર્ય અને ઐરાવતીય સૂર્ય પરસ્પર
એક હજાર એકસો ચોત્રીસ યોજના અંતરે (રહી) ગતિ કરે છે. એક (અન્ય મતવાળા) વળી એવું પણ કહે છે(૩)ભારતીય સૂર્ય અને ઐરાવતીય સૂર્ય પરસ્પર એક હજાર એકસો પાત્રીસ યોજનના અંતરે (રહી) ગતિ કરે છે.
१. ता एगं जोयणसहस्सं एगं च तेत्तीसं जोयणसयं अण्णमण्णस्स अंतरं कटु सूरिया चार चरति, आहितति वएज्जा, एगे एवमाहसु, एगे पुण एवमाहंसु - २. ता एगं जोयणसहस्सं एगं च चोत्तीसं जोयणसयं अण्णमण्णस्स अंतरं कटु सूरिया चारं चरंति, आहितेति वएज्जा, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु - ३. ता एगं जोयणसहस्सं एगं च पणतीसं जोयणसयं अण्णमण्णस्स अन्तरं कटु सूरिया चारं चरंति, आहितेति वएज्जा, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु४-१. ता एगं दीवे, एगं समुद्दे अण्णमण्णस्स अन्तरं कटु सूरिया चारं चरंति, आहितेति वएज्जा, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु५-२. ता दो दीवे, दो समुद्दे अण्णमण्णस्स अन्तरं कटु सूरिया चारं चरंति, आहितेति वएज्जा, एगे एवमाहंसु। एगे पुण एवमाहंसु६-३. ता तिण्णि दीवे, तिण्णि समुद्दे, अण्णमण्णस्स अन्तरं कट्टु सूरिया चारं चरंति, आहितेति वएज्जा, एगे एवमाहंसु । वयं पुण एवं वयामोता पंच-पंच जोयणाई पणतीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले अण्णमण्णस्स अन्तरं अभिवढेमाणा वा, निवडढेमाणा वा सूरिया
चारं चरंति, आहितेति वएज्जा । प. तत्थ णं को हेउ ? आहितेति वएज्जा,
એક (અન્ય મતવાળા) વળી એવું પણ કહે છે - (૪-૧) ભારતીય સૂર્ય અને ઐરાવતીય સૂર્ય પરસ્પર એક દ્વીપ અને એક સમુદ્રનાં અંતરે (રહી) ગતિ કરે છે. એક (અન્ય મતવાળા) વળી એવું પણ કહે છે - (૫-૨) ભારતીય સૂર્ય અને ઐરાવતીય સૂર્ય પરસ્પર બે દ્વીપ અને બે સમુદ્રના (જેટલા) અંતરે (રહી) ગતિ કરે છે. એક(અન્ય મતવાળા) વળી એવું પણ કહે છે - (૬-૩) ભારતીય સૂર્ય અને ઐરાવતીય સૂર્ય પરસ્પર ત્રણ દ્વીપ અને ત્રણ સમુદ્ર (જેટલા) અંતરે (રહી) ગતિ કરે છે. અમે વળી આ પ્રમાણે કહીએ છીએ – પ્રત્યેક મંડળમાં આ બન્ને સૂર્ય પાંચ-પાંચ યોજન તથા એક યોજનના એકસઠ ભાગોમાંથી પાંત્રીસ ભાગ જેટલું અંતરે એકબીજાથી વધારતા અથવા
ધટાડતા એવા ગતિ કરે છે. પ્ર. આ (ઉપર કહેલ) માન્યતા (ની સિદ્ધિ) અંગે શું
કારણ છે? કહો એ જંબૂઢીપ(નામનો) દ્વીપ બધા દ્વીપ-સમુદ્રોની મધ્યમાં છે, સહુથી નાનો છે, વૃત્તાકાર છે-વાવએક લાખ યોજન લાંબો-પહોળો છે તથા ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન ત્રણ કોશ એક સોઅઠ્ઠાવીસધનુષતેરઆંગળ અને અડધાઆંગળ થી કંઈક વધુ પરિધિવાળો કહેવામાં આવ્યો છે.
उ. ता अयं णं जंबुद्दीवे दीये सव्वदीव-समुद्दाणं
सव्वब्भंतराए सव्वखुड्डागेवट्टे-जाव-जोयणसयसहस्समायामविक्खंभेणं,तिण्णिजोयणसयसहस्साई सोलस सहस्साइंदोण्णि य सत्तावीसे जोयणसए, तिण्णि कोसे अट्ठावीसंचधणुसयं, तेरसय अंगुलाई अद्धंगुलं च किंचि विसेसाहिएपरिक्खेवेणंपण्णत्ते.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org