________________
સૂત્ર ૧૦૬૯
सूरिएण पगासिया पव्वया
१०६९. प. ता किं ते सूरियं वरइ ? आहिएत्ति वएज्जा ?
.
ર.
૨.
૪.
૬.
૩.
તિર્યક્ લોક : સૂર્યથી પ્રકાશિત પર્વત
उ. तत्थ खलु इमाओ वीसं पडिवत्तीओ पण्णत्ताओ, तं जहा- तत्थेगे एवमाहंसु,
१. ता मंदरे णं पव्वए सूरियं वरइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु -
૨. તા મે ાં પવ સૂરિયે વરદ્દ, પેવમા ંનુ |
३ - १९. एवं एएणं अभिलावे णं णेयव्वं તદેવ-ભાવ- ૨
एगे पुण एवमाहंसु
૨૦.
ता पव्वयराये णं पव्वए सूरियं वरइ, एगे एवमाहंसु ।
वयं पुण एवं वयामो
ता मंदरे णं पव्वए सूरियं वरइ, एवं वि पवुच्चइ तहेव - जाव-रेता पव्वयराये णं पव्वए सूरियं वरs, एवं वि पवुच्चइ ।
Jain Education International
(क) ता जे णं पोग्गला सूरियस्स लेसं संति, ते णं पुग्गला सूरियं वरयंति । (ख) अदिट्ठा वि णं पोग्गला सूरियं वरयंति ।
(ग) चरिमलेस्संतरगया वि णं पोग्गला सूरियं वरयति ।
-સૂરિય. પા. ૭, મુ. ૨૮
સૂર્યથી પ્રકાશિત પર્વત : ૧૦૬૯. પ્ર. ઉ.
ગણિતાનુયોગ ભા.-૨
૯૫
For Private Personal Use Only
સૂર્યવડે કયો(પર્વત)પ્રકાશિત થાય છે ? કહો.૧ આ અંગે આ વીસ માન્યતાઓ હોવાનું કહેવામાં આવે છે, જેમકે - એમાંથી એક માન્યતાવાળાઓએ આવું કહ્યું છે. -
(૧)સૂર્યથી મન્દર પર્વત' પ્રકાશિત થાય છે. એક(અન્ય માન્યતાવાળાઓએ)વળી આવું પણ કહ્યું છે –
(૨) સૂર્યથી 'મેરૂ પર્વત’ પ્રકાશિત થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી આવું પણ કહ્યું છે
(૩-૧૯) આ પ્રમાણે એ અભિલાપોથી પૂર્વવત્યાવત્ – જાણવો જોઈએ.
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી આવું પણ કહ્યું છે.
(૨૦) સૂર્યથી પર્વતરાજ' પ્રકાશિત થાય છે.
સૂર્યને (સ્વપ્રકાશ રૂપમાં) કયો (પર્વત) વરણ (સ્વીકાર) કરે છે ?
સૂર્યને 'મન્દર પર્વત' (સ્વપ્રકાશરૂપમાં) વરણ સ્વીકાર કરે છે.
ઉ૫૨ એ વીસ સૂત્રોનો શબ્દાર્થ આ પ્રમાણે થાય છે. અહીં અનુવાદમાં અમો ફલિતાર્થ જ આપ્યો છે.
“સૂરિયસ જેસ્સા કિધાયના વળ્વય” આ શીષર્કની અન્તર્ગત સૂર્ય. પા. ૫, સુ. ૨૬ માં વીસ માન્યતાઓ અનુસાર સૂર્યની લેશ્યાને પ્રતિહત કરનારા વીસ પર્વતોના નામની ગણતરી કરવામાં આવી છે ત્યાં પણ એની અનુસાર મૂળપાઠ તેમજ અનુવાદના બધા આલાપક કહેવા જોઈએ.
અમે પણ આ પ્રમાણે કહીએ છીએ - સૂર્યથી 'મન્દર પર્વત' પણ પ્રકાશિત થવાનું કહેવામાં આવે છે, એ પ્રમાણે -યાવત- પર્વતરાજ પણ પ્રકાશિત થાય છે. (ક) જેટલા પુદ્ગલ સૂર્યના પ્રકાશને સ્પર્શ કરે છે એટલા જ પુદ્ગલોને સૂર્ય પ્રકાશિત કરે છે. (ખ) અદષ્ટ (અતિ સૂક્ષ્મ) પુદ્ગલોનો પણ સૂર્ય પ્રકાશિત કરે છે.
(ગ) મન્દર પર્વતનીચારેતરફના ઉપરનાભાગના પુદ્ગલોને પણ સૂર્ય પ્રકાશિત કરે છે.
ઉપરના ટિપ્પણમાં સૂચિત શીર્ષકની અન્તર્ગત સૂર્ય પા. ૫, સુ. ૨૬ અનુસાર સૂર્ય-પ્રજ્ઞપ્તિના સંદર્ભ કર્તાએ અહીં પણ મન્દ૨૫ર્વતના વીસ નામોને પર્યાયવાચી માનીને સમન્વય કરી લીધો છે.
વન્દ્ર. પા. ૭, ૧. ૨૮
www.jainelibrary.org