________________
સૂત્ર ૧૦૬૮
તિર્યફ લોક સૂર્યના ઓજની સંસ્થિતિ ગણિતાનુયોગ ભા.-૨ ૯૧ एगे पुण एवमाहंसु -
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે - १९. ता अणुपलिओवमसहस्समेव सूरियस्स
(૧૯) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક હજાર પલ્યોપમમાં ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे
અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન एवमाहंसु।
થાય છે. एगे पुण एवमाहंसु
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે - २०. ता अणुपलिओवमसयसहस्समेव सूरियस्स
(૨૦) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક લાખ પલ્યોપમમાં ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे
અન્ય ઉત્પન્ન થાય છે અને અન્યવિલીન एवमाहंसु।
થાય છે. एगे पुण एवमाहंसु -
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – २१. ता अणुसागरोवममेव सूरियस्स ओया
(૨૧) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સાગરોપમમાં अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे
અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન एवमाहंसु।
થાય છે. एगे पुण एवमाहंसु
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું કહ્યું છે - २२. ता अणुसागरोवम-सयमेव सूरियस्स ओया
(૨૨) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સો સાગરોપમમાં अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे
અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન एवमाहंसु।
થાય છે. एगे पुण एवमाहंसु
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે -- २३. ता अणुसागरोवम-सहस्समेव सूरियस्स
(૨૩) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક હજારસાગરોપમમાં ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे
અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન एवमाहंसु।
થાય છે. एगे पुण एवमाहंसु
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – २४. ता अणुसागरोवम-सयसहस्समेव सूरियस्स
(૨૪) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક લાખ સાગરોપમમાં ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे
અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન एवमाहंसु । एगे पुण एवमाहंसु
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – २५. ता अणुउस्सप्पिणि, ओसप्पिणिमेव
(૨૫) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક ઉત્સર્પિણીसूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा
અવસર્પિણીમાં અન્ય ઉત્પન્ન થાય છે अवेइ, एगे एवमाहंसु।
અને અન્ય વિલીન થાય છે. वयं पुण एवं वयामो
અમે વળી આ પ્રમાણે કહીએ છીએ -
થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org