________________
સૂત્ર ૧૦૬૮
તિર્મક લોક : સૂર્યના ઓજની સંસ્થિતિ
ગણિતાનુયોગ ભા.-૨ ૮૯
एगे पुण एवमाहंसु
३. ता अणुराइंदियमेव सूरियस्स ओया अण्णा
उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु। . एगे पुण एवमाहंसु
४. ता अणुपक्खमेव सूरियस्स ओया अण्णा
उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु
५. ता अणुमाससेव सूरियस्स ओया अण्णा
उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु
ता अणु उउमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – (૩) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક અહોરાત્રમાં અન્ય
ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે - (૪) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક પક્ષમાં અન્ય ઉત્પન્ન
થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – (૫) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક માસમાં અન્ય ઉત્પન્ન
થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – (૬) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક ઋતુમાં અન્ય ઉત્પન્ન
થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે - (૭)સુર્યનો પ્રકાશ પ્રત્યેક અયનમાં અન્ય
ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – (૮) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સંવત્સરમાં અન્ય
ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું પણ કહ્યું છે – (૯) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક યુગમાં અન્ય ઉત્પન્ન
થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી
એવું કહ્યું છે - (૧૦) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સૌ વર્ષમાં અન્ય
ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે - એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે -
७. ता अणु अयणमेव सरियस्स ओया अण्णा
उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंस। एगे पुण एवमाहंसु
८. ता अणुसंवच्छरमेव सूरियस्स ओया अण्णा
उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एगमाहंसु
ता अणुजुगमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु
१०. ता अणुवास-सयमेव सूरियस्स ओया अण्णा
उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org