SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦૬૮ તિર્મક લોક : સૂર્યના ઓજની સંસ્થિતિ ગણિતાનુયોગ ભા.-૨ ૮૯ एगे पुण एवमाहंसु ३. ता अणुराइंदियमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु। . एगे पुण एवमाहंसु ४. ता अणुपक्खमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु ५. ता अणुमाससेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु ता अणु उउमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – (૩) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક અહોરાત્રમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે - (૪) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક પક્ષમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – (૫) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક માસમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – (૬) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક ઋતુમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે - (૭)સુર્યનો પ્રકાશ પ્રત્યેક અયનમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – (૮) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સંવત્સરમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે – (૯) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક યુગમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું કહ્યું છે - (૧૦) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સૌ વર્ષમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે - એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે - ७. ता अणु अयणमेव सरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंस। एगे पुण एवमाहंसु ८. ता अणुसंवच्छरमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एगमाहंसु ता अणुजुगमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु १०. ता अणुवास-सयमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy