________________
૯૦ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યક્ લોક : સૂર્યની ઓજની સંસ્થિતિ
११. ता अणुवास-सहस्समेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
१२. ता अणुवास-सय- सहस्समेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
१३. ता अणुपुव्वमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु । एगे पुण एवमाहंसु
१४. ता अणुपुव्वसयमेव सूरियस्स ओया अण्णा સબખ્તર, અળા મવેર, એ માહંતુ ।
एगे पुण एवमाहंसु
१५. ता अणुपुव्वसहस्समेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
१६. ता अणुपुव्वसयसहस्समेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे एवमाहंसु ।
एगे पुण एवमाहंसु
१७. ता अणुपलिओवममेव सूरियस्स ओया अण्णा બખ્તર, અળા અવેર, ો एगे पुण एवमाहंसु
માતંતુ ।
१८. ता अणुपलिओवमसयमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ, एगे વનાહંદુ ।।
Jain Education International
For Private
સૂત્ર ૧૦૬૮
(૧૧) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક હજાર વર્ષમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે.
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે
-
(૧૨) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક લાખ વર્ષમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે.
Personal Use Only
એક (અન્ય માન્યતાવાળાઓએ)વળી એવું પણ કહ્યું છે
=
(૧૩) સૂર્યનો પ્રકાશપ્રત્યેક પૂર્વમાં અન્ય ઉત્પન્ન
થાય છે અને અન્ય વિલીન થાય છે. એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે
(૧૪) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સૌ પૂર્વમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે.
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે
(૧૫) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક હજાર પૂર્વમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે.
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે
(૧૬) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક લાખ પૂર્વમાં અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન થાય છે.
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે
–
(૧૭) સૂર્યનો પ્રકાશપ્રત્યેક પલ્યોપમમાં અન્ય
ઉત્પન્નથાયછેઅનેઅન્યવિલીન થાયછે.
એક (અન્ય માન્યતાવાળાઓએ) વળી એવું પણ કહ્યું છે
-
(૧૮) સૂર્યનો પ્રકાશ પ્રત્યેક સો પલ્યોપમમાં
અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિલીન
થાય છે.
www.jainelibrary.org