________________
૯૨ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : સૂર્યના ઓજની સંસ્થિતિ
સૂત્ર ૧૦૬૮
(क) ता तीसं तीसं मुहुत्ते सूरियस्स ओया अवलिया
भवइतेण परंसूरियस्स ओया अणवद्रिया भवइ,
(ख) छम्मासे सूरिए ओयं णिब्बुड्ढेइ, छम्मासे सूरिए
ओयं अभिवुड्ढेइ, (ग) निक्खममाणे सूरिए देसं णिबुड्ढेइ,
पविसमाणे सूरिए देसं अभिवुड्ढेइ ।
(ક) સૂર્યનો પ્રકાશ ત્રીસ-ત્રીસ મુહૂર્ત પર્યન્ત અવસ્થિત
રહે છે તદનન્તર સૂર્યનો પ્રકાશ અનવસ્થિત
થઈ જાય છે. (ખ) સૂર્યનો પ્રકાશ છ માસ (સુધી) ઘટતો રહે છે
અને સૂર્યનો પ્રકાશમાસ(સુધી)વધતો રહે છે. (ગ) (સર્વાભ્યન્તર મંડળથી)નીકળેલો સૂર્ય(૧૮૩૦
ભાગોમાંથી એક-એક ભાગને) દેશને (પ્રત્યેક અહોરાત્રમાં) ઘટાડતો રહે છે. (સર્વ બાહ્ય મંડળથી સર્વાભ્યન્તર મંડળની બાજું) પ્રવેશ કરેલ સૂર્ય(૧૮૩૦ભાગોમાંથી એક-એક
ભાગને) દેશને (પ્રત્યેક અહોરાત્રમાં)વધારે છે. પ્ર. આ પ્રકારનું કથન કરવાનો હેતુ શું છે? કહો.
એ જંબૂદ્વીપ દ્વીપ બધા દ્વીપ-સમુદ્રોની અંદર છે. બધામાં નાનો છે. વૃત્તાકાર આકારથી સ્થિત છે. -ચાવત એકલાખ યોજન લાંબો-પહોળો છે. ત્રણ લાખસોળ હજાર બસો સત્તાવીસ યોજન, ત્રણકોસ એકસો અઠ્ઠાવીસ ધનુષ તેર આંગળ અને અડધા આંગળથી કંઈક વધુની પરિધિકહેવામાં આવી છે.
प. तत्थ को हेउ ? आहिए त्ति वएज्जा ? उ. ता अयं णं जंबुद्दीवे दीवे सव्व दीव-समुद्दाणं
सब्वभंतराए सव्व खुड्डागे वट्टे -जाव-जोयणसहस्समायामविक्खंभे णं तिण्णि जोयणसयसहस्साई, सोलससहस्साई दोण्णि य सत्तावीसे जोयणसए, तिण्णि कोसे, अट्ठावीसंच धणुसयं, तेरस य अंगुलाई अद्धगुलं च किंचि विसेसाहिए परिक्खेवे णं पण्णत्ते, (१)ता जया णं सूरिए सब्बभंतर मण्डलं उवसंक
मित्ता चारंचरइ, तयाणं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारस मुहुत्ते दिवसे भवइ, जहणिया
दुवालसमुहुत्ता राई भवइ। (२) से निक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे
पढमंसि अहोरत्तंसि अभिंतराणंतरं मण्डलं उवसंकमित्ता चारं चरइ।
(૧) જ્યારે સૂર્ય સભ્યત્તર મંડળને પ્રાપ્ત કરીને
ગતિ કરે છે ત્યારે પરમ ઉત્કર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્ય બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
ता जया णं सूरिए अभिंतराणंतरं मण्डलं उवसंकमित्ता चारंचरइ. तया णं एगेणं राइदिए णं एगं भागं ओयाए दिवसखित्तस्स निबुड्ढित्ता रयणिखित्तस्स अभिवुड्ढित्ता चारं चरइ, मंडलं अट्ठारसेहिं तीसेहिं सएहिं छेत्ता। तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, दोहिं एगट्ठिभाग मुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ; दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया,
(૨) (સર્વાભ્યત્તર મંડળથી) નીકળેલો સૂર્ય નવા
સંવત્સરના દક્ષિણાયનનો આરંભ કરતો પ્રથમ અહોરાત્રમાં આભ્યન્તરાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
જ્યારે સૂર્ય આભ્યન્તરાનન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે મંડળને અઢારસો ત્રીસ ભાગોમાં વિભાજિત કરીને એક અહોરાત્રમાં એક ભાગ દિવસ ક્ષેત્રના પ્રકાશને ઘટાડી અને રજનિ-ક્ષેત્રનો વધારીને ગતિ કરે છે.
ત્યારે એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી બે ભાગ ઓછા અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને એક મુહૂર્તના એકસઠ ભાગોમાંથી એક
ભાગ વધુ બાર મુહૂર્તની રાત્રિ હોય છે. (૩) (આભ્યન્તરાનન્તર મંડળથી) નીકળેલો સૂર્ય
બીજી અહોરાત્રમાં આભ્યન્તરાનન્તર ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે.
(३) से निक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि
अभिंतराणंतरं तच्चं मण्डलं उवसंकमित्ता चार
વ૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org