________________
૮૨ લોક પ્રજ્ઞપ્તિ
તિર્યફ લોક : સૂર્યની ઉદય વ્યવસ્થા
સૂત્ર ૧૦૬૭
२. एगे पुण एवमाहंसु - (क) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढेऽवि अट्ठारसमुहुत्ताणंतरे दिवसे મવડ્ડા. जया णं उत्तरड्ढे अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिणड्ढेऽवि अट्ठारसमुहुत्ताणंतरे दिवसे भवइ ।
(૨) એક(બીજી)માન્યાતાવાળા આ પ્રમાણે કહે છે(ક) જ્યારે જંબુદ્વીપદ્વીપના દક્ષિણાર્ધમાં અઢાર
મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ અઢારમુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ અઢાર મુહૂર્તથી કંઈક
ઓછા સમયનો) દિવસ હોય છે. (ખ) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં સત્તર
મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ સત્તર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે.
(ख) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणडढे
सत्तरसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरडढेऽवि सत्तरसमहत्ताणंतरे दिवसे મવદ્દા जयाणं उत्तरड्ढे सत्तरसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिणड्ढेऽवि सत्तरसमुहुताणंतरे दिवसे भवइ।
(ग) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
सोलसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढेऽवि सोलसमुहुत्ताणंतरे दिवसे મવા जया णं उत्तरड्ढे सोलसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिणड्ढेऽवि सोलसमुहुत्ताणंतरे दिवसे भवइ ।
જ્યારે ઉત્તરાર્ધમાં સત્તર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ સત્તર મુહૂર્તથી કંઈક
ઓછા (સમયનો) દિવસ હોય છે. (ગ) જ્યારે જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં સોળ
મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ સોળ મુહૂર્તથી કંઈક ઓછા સમયનો) દિવસ હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં સોળ મુહૂર્તથી કંઈક ઓછા(સમયનો) દિવસ હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ સોળ મુહૂર્તથી કંઈક
ઓછા (સમયનો) દિવસ હોય છે. (ઘ) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં પંદર
મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ પંદરમુહૂર્તથી કંઈક ઓછા સમયનો) દિવસ હોય છે.
(घ) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
पण्णरसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढेऽवि पण्णरसमुहुत्ताणंतरे दिवसे મવા जया णं उत्तरड्ढे पण्णरसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं दाहिणड्ढेऽवि पण्णरसमुहुत्ताणंतरे दिवसे भवइ ।
(ड) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
चोद्दसमुहुत्ताणंतरे दिवसे भवइ, तया णं उत्तरड्ढेऽवि चोद्दसमुहुत्ताणंतरे दिवसे મેવા
જ્યારે ઉત્તરાર્ધમાં પંદર મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. ત્યારે દક્ષિણાર્ધમાં પણ પંદરમુહૂર્તથી કંઈક ઓછા
(સમયનો) દિવસ હોય છે. (ડ) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં ચૌદ
મુહૂર્તથી કંઈક ઓછા (સમયનો) દિવસ હોય છે. ત્યારે ઉત્તરાર્ધમાં પણ ચૌદમુહૂર્તથી કંઈક ઓછા સમયનો) દિવસ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org