________________
સૂત્ર ૧૦૭
તિર્યફ લોક : સૂર્યની ઉદય વ્યવસ્થા ગણિતાનુયોગ ભા.-૨ ૮૧ (ग) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ગ) જ્યારે જંબૂઢીપ દ્વીપના દક્ષિણાર્ધમાં સોળ सोलसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तर
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં ड्ढेऽवि सोलसमुहुत्ते दिवसे भवइ,
પણ સોળ મુહૂર્તનો દિવસ હોય છે. जया णं उत्तरड्ढे सोलसमुहुत्ते दिवसे
જ્યારે ઉત્તરાર્ધમાં સોળ મુહૂર્તનો દિવસ भवइ, तया णं दाहिणड्ढेऽवि सोलसमुहुत्ते
હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ સોળ दिवसे भवइ,
મુહૂર્તનો દિવસ હોય છે. (घ) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ઘ) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં પંદર पण्णरसमुहुत्ते दिवसे भवइ, तया णं
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં उत्तरड्ढेऽवि पण्णरसमुहुत्ते दिवसे भवइ,
પણ પંદર મુહૂર્તનો દિવસ હોય છે. जया णं उत्तरड्ढे पण्णरसमुहुत्ते दिवसे
જ્યારે ઉત્તરાર્ધમાં પંદર મુહૂર્તનો દિવસ भवइ, तयाणं दाहिणड्ढेऽविपण्णरसमुहुत्ते
હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ પંદર दिवसे भवइ,
મુહૂર્તનો દિવસ હોય છે. (ड) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ડ) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં ચૌદ चउद्दसमुहुत्ते दिवसे भवइ, तया णं
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં उत्तरड्ढेऽवि चउद्दसमुहुत्ते दिवसे भवइ,
પણ ચૌદ મુહૂર્તનો દિવસ હોય છે. जयाणं उत्तरड्ढे चउद्दसमुहुत्ते दिवसे भवइ,
જ્યારે ઉત્તરાર્ધમાં ચૌદ મુહૂર્તનો દિવસ तया णं दाहिणड्ढेऽवि चोद्दसमहत्ते दिवसे
હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ ચૌદ મવડું,
મુહૂર્તનો દિવસ હોય છે. (च) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(ચ) જ્યારે જંબૂદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં તેર तेरसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तर
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં ड्ढेऽवि तेरसमुहुत्ते दिवसे भवइ,
પણ તેર મુહૂર્તનો દિવસ હોય છે. जया णं उत्तरड्ढे तेरसमुहुत्ते दिवसे भवइ,
જ્યારે ઉત્તરાર્ધમાં તેર મુહૂર્તનો દિવસ तया णं दाहिणड्ढेऽवि तेरसमुहुत्ते दिवसे
હોય છે ત્યારે દક્ષિણાર્ધ પણ તેર મુહૂર્તનો મવ૬,
દિવસ હોય છે. (छ) ता जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे
(છ) જ્યારે જંબુદ્વીપ દ્વીપના દક્ષિણાર્ધમાં બાર बारममुहुत्ते दिवसे भवइ, तया णं उत्तर
મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં ड्ढेऽवि बारसमुहुत्ते दिवसे भवइ ।
પણ બાર મુહૂર્તનો દિવસ હોય છે. जयाणं उत्तरड्ढे बारसमुहुत्ते दिवसे भवइ,
જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્તનો દિવસ तया णं दाहिणड्ढेऽवि बारसमुहुत्ते दिवसे
હોય છે ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મવા
મુહૂર્તનો દિવસ હોય છે. (ज) तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पब्वयस्स
(જ) જંબૂદ્વીપ દ્વીપના મંદર પર્વતથી પૂર્વपुरस्थिम-पच्चत्थिमेणंपण्णरसमुहुत्ते दिवसे
પશ્ચિમમાં સદા પંદર મુહૂર્તનો દિવસ હોય भवइ, सया पण्णरसमुहुत्ते राई भवइ,
છે અને સદા પંદર મુહૂર્તની રાત્રિ હોય છે : अवट्ठिया णं तत्थ राइंदिया पण्णत्ता,
ત્યાં રાત-દિવસ અવસ્થિત કહેવામાં समणाउसो! एगे एवमाहंसु ।
આવ્યા છે. તે આયુષ્યમાનું શ્રમણ ! એક માન્યતાવાળા આ પ્રમાણે કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org