________________
forms 's both.eenth
ods weronom
but Buddha has not yet reached the end. This is only the First series he says. Beyond this there are 8 other series.
It is clear that these numerals were never Used for actual counting or for calculations. They are Pure Fantasies which, like Indian towers were constructed in stages to dazzling heights"
આ પ્રકારે બૌધ્ધ ગ્રંથોમાં મોટી સંખ્યામાં ગણનાદિમાં ઉપયોગ થયો નથી. ઉપરોકત અભ્યક્તિ બૌધ્ધ ગ્રંથ લલિત વિસ્તર (પ્રથમ શતાબ્દી ઈ.સ. પૂ.) માનો ગણિતજ્ઞ અર્જુન અને રાજકુમાર ગૌતમ ( બોધિસત્વ) ના સંવાદમાં અવતરિત અનેક સંકેતના સ્થાનો સુધી જનારી સંખ્યાઓના સંબંધમાં છે. પરંતુ વાર્ડનની અનુસાર તે શબ્દ બીજી સંખ્યાઓ ને પણ દેખાડે છે. કોટિ ગુણોત્તર સંજ્ઞાઓને પછી બિન્દુ, અબ્દ, નિરબુદ, અહહ, અબબ, અતત, સોગંધિક, ઉપ્પલ કુમુદ, પુંડરીક, પઠ્ઠમ, કથાન, મહાકથાન અને અસંખ્ય બને છે. પરંતુ એમના દર્શનાદિમાં કોઈપણ ઉપયોગ ન હોવાથી તે વિશુધ્ધ કલ્પનાઓના રૂપે વાએર્ડનની દૃષ્ટિમાં છે.
બૌધ્ધો એ ગણિત જ્યોતિષ પર અધિક રૂચિ દેખાડી નથી. જેનું કારણ બોસાદિએ નીચે પ્રમાણે દર્શાવ્યું છે.'
The Buddhists did not evince much interest in astronomy due Probably to the degeneration in their time of astronomy into astrology and to the difficulty of distinguishing between the two. We find in their literature the term. nakshatra Pathaka (a reader of stars) which refers both to an astronomer and an astrologer. Buddha referred to astronomy and astrology as low forms of arts (tira cchanavijia) and advised Buddhist monks to refrain from the study of astronomy. This Opinion. however. was modified later on and the bhikshus dwelling in the woods were advised to learn the elements of astronomy.
ઉપરોકત વિવરણ કેવલ ભારતમાં પ્રાપ્ત બૌધ્ધ સાહિત્ય પર આધારિત છે. બૌધ્ધ સંસ્કૃતિમાં ભારતમાં જે ગણિતનું અંશદાન થયું છે એવું ભારતમાં ઉપલબ્ધ સાહિત્યમાં દષ્ટિગત થતું નથી. ભારતની બહારના અન્ય દેશોમાં બૌધ્ધ સંસ્કૃતિમાં શું વિકાસ થયો તે કઠિન તો છે પરંતુ જ્ઞાત કરી શકાય છે. આના સંદર્ભમાં નીધમ તેમજ લિંગનો ગ્રંથ દંષ્ટ્રવ્ય છે.' એમાં મુખ્યતઃ ચીન અંગેનું વિવરણ પ્રાપ્ત થાય છે. બાકી તો આસપાસના દેશો કે જ્યાં બૌદ્ધભિક્ષુ ભારતથી ગયા હતા. સંભવ એ છે કે - દેશવાશીઓ એ બાદમાં ઉત્તરોત્તર વિકાસ કર્યો છે.
: ૭. જૈન સંસ્કૃતિમાં ભૂગોલ જ્યોતિષ તેમજ ખગોળાદિ અંગેનુ ગણિત : જૈન આગમોનું સિંહાવલોકન.
ડૉ. હીરાલાલ જૈને પારસ્પરિક તેમજ આગમિક જ્ઞાનનું વર્ધમાન મહાવીરથી પૂર્વના અસ્તિત્વનું અવલોકન શ્રમણોની સાંસ્કૃતિક પરંપરામાં કર્યું છે. પરંપરાની ભાષા કે વિચારોના શબ્દો દ્વારા દ્રવ્યશ્રુત તેમજ ભાવશ્રત રૂપમાં નિરંતર પ્રચલિત કરી શકાય છે. અનુમાનતઃ “થિત પૂર્વ પ્રાચીન શ્રમણ પરંપરાનું સાહિત્ય રહ્યું હોવું જોઈએ. આ પરંપરામાં તીર્થંકર ત્રઢષભનાથ (વૈદિક ઝઋષભ ?) નેમિનાથ (વૈદિક અરિષ્ટનેમિ) તેમજ પાર્શ્વનાથ વિખ્યાત છે. ઈસુથી કંઈક હજાર વર્ષ પહેલા ઉદિત બેબિલનીય, મિશ્ર દેશીય તેમજ ચીની સભ્યતાઓમાં પ્રાપ્ત ગણિતીય સૂત્રોનો પ્રયોગ જૈન સંસ્કૃતિમાં વિકસિત કર્મ સિધ્ધાંત તેમજ વિશ્વ, સંરચના સાથે તુલનીય છે.*
જૈનાગમનાં ચૌદ પૂર્વ આગમના બાર અંગોમાં વિભાજિત રૂપમાં છે. જૈનાગમ સાહિત્ય બાર અંગોમાં રચાયેલ છે. એમાં બાર અંગોમાં પાંચ પરિકર્મ (ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) સૂત્ર, પ્રથમાનુંયોગ, ચૌદ પૂર્વગત તેમજ પાંચ ચૂલિકાઓ છે. જૈન વર્ણમાળામાં ૬૪ અક્ષર હોય છે. જેમાં ૩૩ વ્યંજન, ૨૭ સ્વર અને ૪ સહાયક થાય છે. એનાથી (૨)* સંચય અથવા ૧૮૪, ૪૬, ૭૪, ૪૦, ૭૩, ૭૦,૯૫, ૫૧, ૬૧૫ સંયોગી અક્ષર બને છે. જે સંપૂર્ણ શ્રુત રચના કરે છે. એને જ્યારે મધ્યમ પદના અક્ષરોની સંખ્યા ૧૬,૩૪૮, ૩૦૭, ૮૮૮ થી વિભાજિત કરવામાં આવે છે. તો જૈન આગમના પદોની સંખ્યા ૧૧, ૨૮૩, ૫૮,૦૦૫ પ્રાપ્ત થાય છે. બાકી ૮૦, ૧૦૮, ૧૭૫, ઋતુના એ ભાગના અક્ષરોની સંખ્યા થાય છે. જે અંગોમાં સામિલ નથી. એને અંગબાહ્ય કહે છે. એને ચૌદ પ્રકીર્ણકોમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
૧. જુઓ, Bose D.M. sen SN and Subbarayappa. A concise History of science in India
New Dilhi 1971. p.60 Needham. J. and ling w science and civilization in China Vol .3. Cambridge 1953.
ભારતીય સંસ્કૃતિમાં જૈનધર્મનો યોગદાન, ભોપાલ ૧૯૬૨ પૃ. ૫૧. ૪. ગ.સા.સ. ભૂમિકા. W BASE183687162358 1969 ( 60 ( 39 S
૩.
ભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org