________________
૪૬ લોક પ્રજ્ઞપ્તિ તિર્મક લોક : જ્યોતિષ્કોની પંક્તિમાં
સૂત્ર ૧૦૧૭-૧૦૧૯ गहेहिंतो महिड्ढिया सूरा,
ગ્રહો કરતા સૂર્ય મહર્ધિક છે. सूरेहिंतो महिड्ढिया चन्दा,
સૂર્યથી ચંદ્ર મહર્ધિક છે. सव्वप्पड्ढिया तारा,
સૌથી થોડી ઋધ્ધિવાળા તારા છે. सव्वमहिड्ढिया चन्दा ।
સૌથી મહાઋધ્ધિવાળા ચંદ્ર છે. .. -सूरिय. पा. १८, सु. ९५ जोइसियाणं पिडगाइं
જ્યોતિષ્કોના પિટક : १०१७. छावढेि पिंडगाई, चंदाइच्चाणं मणुयलोगंमि । १०१७. मनुष्य को मां सूर्य-यंदना छ।स.6 पिट छ भने
दो चन्दा दो सूरा, य हुंति एक्केकए पिंडए । પ્રત્યેક પિટકમાં બે ચંદ્ર બે સૂર્ય છે. छावहिँ पिडगाई, महागहा णं मणुयलोगंमि । મનુષ્યલોકમાં મહાગ્રહોના છાસઠ પિટક છે અને छावत्तरं गहसयं, होइ एक्के कए पिंडए । પ્રત્યેક પિટકમાં એકસો છોત્તેર ગ્રહ છે. छावढि पिडगाइं णक्खत्ताणं तु मणुयलोगंमि । મનુષ્યલોકમાં નક્ષત્રોનાં છાસઠ પિટક છે અને छप्पण्णं णक्खत्ता हुंति एक्केकए पिंडए ॥२ પ્રત્યેક પિટકમાં છપ્પન નક્ષત્ર છે.
-सूरिय. पा. १९, सु. १०० जोइसाणं पंतीओ
જ્યોતિષ્કોની પંકિતઓ : १०१८. चत्तारि य पंतीओ, चंदाइच्चाणं मणुयलोगंमि । १०१८. यंद्र-सूर्यना या२ तिमो मनुष्य दोभा छ भने
छावहिँ छावठिं च, हवइ एक्केक्किया पंती ॥ પ્રત્યેક પંકિતમાં છાસઠ-છાસઠ ચંદ્ર-સૂર્ય છે. छावत्तरं गहाणं पंतिसयं हवंति मणुयलोगंमि । ગ્રહોની એકસો છોત્તેર પંકિતઓ મનુષ્ય લોકમાં છે छावटुिं छावटुिं हवइ एक्के क्किया पंती ॥ અને પ્રત્યેક પંકિતમાં છાસઠ-છાસઠ ગ્રહ છે. छप्पन्नं पंतीओ, णक्खत्ताणं तु मणुयलोगंमि । નક્ષત્રોની છપ્પન પંકિતઓ મનુષ્ય લોકમાં છે. छावटुिं छावढिं हवइ एक्केक्किया पंती ॥३
અને પ્રત્યેક પંકિતમાં છપ્પન-છપ્પન નક્ષત્ર છે. सूरिय. पा. १९, सु. १०० जोइसियाणं मंडला
જ્યાતિષ્કોના મંડળ : १०१९. ते मेरुमणुचरन्ता, पदाहिणावत्त मंडला सव्वे । ૧૦૧૯, ચંદ્ર-સૂર્ય અને ગ્રહોના બધા મંડળ અનવસ્થિત अणवट्ठिय जोगेहिं चन्दा सूरा गहगणाय ॥
(અશાશ્વત) છે અને તે મેરુની પ્રદક્ષિણા કરનારા છે. णक्खत्त-तारगाणं, अवट्ठिया मण्डला मुणेयव्वा ॥
નક્ષત્ર અને તારાઓના બધા મંડળ અવસ્થિત ते वि य पदाहिणावत्तमेव मेलं अणुचरन्ति ।
(uश्वत) छ भने ते मेहुनी प्रक्षि९॥ २॥२॥. -सूरिय. पा. १९, सु. १००
(ग) जीवा. पडि. ३, सु. २००
(क) जंबु. वक्ख. ७, सु. २०२ (क) जीवा. पडि. ३, उ. २, सु. १७७ (क) जीवा. पडि. ३, उ. २, सु. १७७ चन्द. पा.१९, सु. १००
(ख) चन्द. पा. १८, सु. ९५ (ख) चन्द. पा. १९, सु. १०० (ख) चन्द पा. १९, सु. १००
३. ४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org