________________
૩. ઋષિવાદિના ઇંદ્ર - ૧, ઋષિ, ૨. ઋષિપાળ. ૪. ભૂતવાદિના ઇંદ્ર - ૧. ઈશ્વર, ૨. મહેશ્વર. ૫. કંદિતના ઇંદ્ર - ૧. સુવત્સ, ૨. વિશાળ. ૬. મહાકંદિતના ઇંદ્ર - ૧, છાસ, ૨. છાસરતિ. ૭. કોહંડના ઇંદ્ર - ૧, શ્વેત, ૨. મહાશ્વેત. ૮. પતંગના ઇંદ્ર - ૧. પતંગ, ૨. પતંગપતિ. પિશાચેન્દ્ર વગેરે આઠ વ્યન્તરેન્દ્રોની ચાર-ચાર અઝમહિષીઓ હોય છે. જેના નામ આ પ્રમાણે છે -
૧. પિશાચન્દ્રકાળ - ૧. કમળા, ૨. કમલપ્રભા, ૩. ઉત્પલા, ૪. સુદર્શન – મહાકાળની અગ્રમહિષીઓના નામ પણ એજ છે.
૨. ભૂતેન્દ્ર સુરૂપ – ૧. રૂપવતી, ૨. બહુરૂપા, ૩. સુર્પા, ૪. સુભંગા - પ્રતિરૂપ'ની અઝમહિષીઓના નામ પણ એ જ છે.
૩, યક્ષેન્દ્ર પૂર્ણભદ્ર - ૧, પુત્રી, ૨. બહપત્રિકા, ૩. ઉત્તમ, ૪, તારકા. 'મણિભદ્ર'ની અગમહિષીઓના પણ એજ નામ છે.
૪, રાક્ષસેન્દ્ર ભીમ - ૧. પદ્મા, ૨. વસુમતિ, ૩. કનકા, ૪. રત્નપ્રભા - મહાભીમ’ની અંગ્રહિષીઓના પણ એજ નામ છે.
પ. કિન્નરેન્દ્ર કિન્નર - ૧. અવતંસિકા, ૨. કેતુમતિ, ૩. રતિસેના, ૪. રતિપ્રભા. કિંગુરુષની અઝમહિષીઓના પણ એજ નામ છે.
તત્પરુષ - ૧. રોહિણી, ૨. નવમિકા, ૩. ઠી, ૪. પુષ્પવતી. આ જ નામ 'મહાપુરુષ'ની અઝમહિષીઓના પણ છે.
૭, મહોરગેન્દ્ર અતિકાય - ૧, ભુજગા, ૨. ભુજગવતી, ૩. મહાકચ્છિા, ૪. છુટા. આ જ નામ 'મહાકાય' ની અઝમહિષીઓના પણ છે.
૮, ગંધર્વદ્ ગીતરસ – ૧. સુઘોષા, ૨. વિમળા, ૩. સુસ્વરા, ૪. સરસ્વતી, ગીતયશની અગ્રમહિષીઓના પણ આજ નામ છે.
વાણવ્યંતરોના ભૌમેય નગરાવાસ અસંખ્ય લાખ કહેવામાં આવ્યા છે અને તે રત્નમય છે. દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. વર્ણાદિ પર્યાયોની અપેક્ષાએ અશાવત છે. એનો વિસ્તાર સંખ્યાત યોજન પણ છે અને અસંખ્યાત યોજન પણ છે.
વાણવ્યન્તર દેવોની સુધર્મા સભાઓની ઊંચાઈ નવ યોજન છે. રત્નપ્રભા પૃથ્વીના અંજનકાંડથી વાણવ્યત્તર ભૌમેય વિહારોની ઉપરના અંતિમ ભાગ (સુધી)નું અંતર નવ હજાર નવસો (૯૯૦૦) યોજન છે.
દરેક વ્યન્તરેન્દ્રની ઈસર, ત્રુટિતા અને દઢતા નામની ત્રણ પરિષદાઓ હોય છે. એમાં ઈસા આભ્યન્તર છે. જેમાં આઠ હજાર દેવ અને એક સો દેવીઓ છે. મધ્યમિકા (વચલી) પરિષદ ત્રુટિતા (નાની) છે. એમાં દસ હજાર દેવ અને એકસો દેવીઓ છે. બાહ્ય પરિષદનું (નામ) દઢતા છે. એમાં બાર હજાર દેવ અને એકસો દેવીઓ છે. આ વ્યન્તર દેવોનો સંક્ષિપ્ત પરિચય છે.
જૈભક નામના દેવોને પણ વ્યન્તરોની જેમ હાસ્ય ક્રીડા વગેરે પ્રિય હોય છે. એમના તુષ્ટ અને પુષ્ટ થવા પર વ્યક્તિને યશ અને અપયશની પ્રાપ્તિ થાય છે.
અન્નાદિના દસ પ્રકારના ભેદ છે. ૧. અન્ન, ૨. પાન, ૩. વસ્ત્ર, ૪. લયણ, ૫, શયન, ૬. પુષ્પ, ૭. ફળ , ૮. પુષ્પ-ફળ, ૯, વિદ્યા, ૧૦. અવ્યક્ત. આ પ્રત્યેકની સાથે જુમ્ભક શબ્દ લગાડવાથી પૂર્ણ નામ થઈ જાય છે. એના નિવાસસ્થાન દીર્ઘ વૈતાઢ઼ય પર્વતો, ચિત્ર-વિચિત્ર, યમક અને કંચન પર્વતો છે.
ના દસ પ્રકારની પ્રાપ્તિ થાય
ફળ ,
—
—
—
—
—
—
—
—
—
—
-
-
-
-
-
-
( જ્યોતિષ્ક નિરૂપણ (સામાન્ય) : સૂત્ર ૯૮૫-૧૦૩૦, પૃ. ૧૧-૫૪ )
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર મનુષ્ય લોકમાં એટલો છે કે સામાન્ય વ્યક્તિ જેના નામ ગોત્ર નથી ગણી શકતા, ફક્ત સર્વજ્ઞ દ્વારા દર્શાવવા જ શક્ય છે તથા એમની ગતિ વિશેષના (કારણે) મનુષ્યોને સુખ-દુ:ખ - પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રોમાં જ્યોતિષ્કોનું વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું છે - ૧. અધ: મધ્ય અને ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાન, ૨, ચન્દ્ર પરિવાર, ૩. મેરુથી જ્યોતિષચક્ર (વચ્ચેનું અંતર, ૪. લોકાન્તથી જ્યોતિષચક્ર (વચ્ચે)નું અંતર, ૫. ભૂતળથી જ્યોતિષચક્ર (વચ્ચેનું અંતર, ૬. નક્ષત્રોનું ઉર્ધ્વમુખાદિ ચાલવું, ૭. વિમાનોની સંખ્યા, ૮.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org