________________
બૃહરિશલ્પશાસ્ત્ર ભાગ ૨.
પ્રકરણ ૧
अथ श्री रुपावतार છે શ્રી રાજ નમઃ | છે જે સર જમઃ | I શ્રી ગુરખ્ય નમઃ |
સ્તુતિ. आदौयः सूत्रधारस्त्रि भुवनरचिता सूत्रिणो लक्षरुपी । एनेदं देवदैत्योरग धरणीतलं पर्वताकाशरुपं ॥ सृष्टं चित्र विचित्रं जगदिती सकलं जंतुन्दादि सर्व । तद्योसो सृष्टीकर्ता सुरदतु मनरैसपी विद्याधराये ॥१॥
અર્થ -સૂત્રના લક્ષ્યરૂપી અને વેદરૂપી સૂત્રોને ધારણ કરનાર છે તે પરમાત્માએ પહેલાં આ ત્રિભુવનને કેવી રીતે રચ્યું તેનું વર્ણન કહે છે –દેવ, દૈત્ય, સર્પો, પૃથ્વી, તલ, પર્વતે, આકાશ, મનુષ્ય, પ્રાણીઓથી ભરાએલું અને દેવોના સમૂહથી સ્વગ વ્યાસ વગેરે ચિત્ર વિચિત્ર જગને ઉત્પન્ન કરનાર ત્રણે જગતના કર્તા પરમાત્માને હું નમસ્કાર કરું છુ. ૧
"Aho Shrutgyanam