________________
૩૭ અથવા શાસ્ત્રના માપથી ઉલટી બનાવેલી હોય તે તે મુતિ ચાકરને, પિતાને, ભાઈ, પુત્રને નાશ કરનારી થાય છે. માટે દરેક પ્રકારે શાસ્ત્રની વીધીથી, તેમજ શાસ્ત્રના મા૫થીજ મંદીર, મુતીઓ વિગેરે બનાવે તેજ તે સિદ્ધીદાતા, તેમજ દરેક પ્રકારનું સુખ તેમજ દરેક પ્રકારની સંપત્તિ આપનાર થાય છે. ૧૦૩
"Aho Shrutgyanam