________________
૧૪૦ અર્થ વિજયા દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં અભય, બીજા હાથમાં અંકુશ, ત્રીજા હાથમાં પાત્ર, ચેથા હાથમાં દંડ. ડાબી અને જમણી બાજુના ભાગમાં જપમાળાને ધારણ કરનાર આવી સુંદર દેવીની મૂતિ વિજયા કહેવાય છે. ૩૩૭
ગણેશ દેવની મૂર્તિઓનું વર્ણન. अभयांकुशपाशदंडै अजिता वैराजिता ॥ वज्रांकुशदंडैविभक्ता शोभिता मंगलापिच ॥३३८॥
અર્થ-અજીતા અને વિરાજીતા -નામના ગણેશની મૂર્તિને એક હાથમાં અભય, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં પાશ, અને ચેથા હાથમાં દંડ. આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર આ યુદ્ધ યુક્ત, અજીતા અને વિરાજીતા નામની ગણેશની મૂર્તિ બનાવવી.
વિભક્ત અને મંગલા -નામના ગણેશની મૂર્તિને એક હાથમાં અભય, બીજા હાથમાં વા, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં દંડ. આ પ્રમાણે વિભક્ત અને મંગલા નામની ગણેશ દેવની મૂર્તિ બનાવવી. ૩૩૮
अभयंसपद्मदंडै मोहनीस्थंभनीतथा ॥ जयाचविजयाचैव अजितात्वपराजीता ॥३३९||
અર્થ –મેહની સ્થભ -નામની ગણેશની મૂર્તિઓનું વર્ણન કરવામાં આવે છે તેમજ બીજી ગણેશદેવની મૂર્તિનું પણ વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં અભય
"Aho Shrutgyanam