________________
૧૭૬ श्रीश्रेयांसस्य श्रीवत्सादेवीमतान्तरेण मानवीगौरवर्णा सिंह वाहना चतुर्भुजावरदपाश युक्तदक्षिणकरद्वयाकलशायुक्त वामपाणिद्वयाच ॥४१६॥
અર્થ -વત્સાદેવી ઉર્દુ માનવીદેવી નામના યક્ષણીઃ તેને વર્ણ ગેરે બનાવવો. ચાર હાથથી સુંદર શેભીત. તેમજ જમણી બાજુના એક હાથમાં વરદ બીજા હાથમાં પાશ તેમજ ડાબી બાજુના બને હાથમાં કલશ આ પ્રમાણે ચાર હાથમાં ચાર સાધનથી યુક્ત અને સિંહના વાહન ઉપર આરૂઢ થએલ એવી વત્સા ઉર્ફે માનવીનામની ચક્ષણી શ્રી શ્રેયાંસ ભગવાનની ડાબી બાજુ બનાવવી.૪૧૬
श्रीवासुपूज्यस्य सुरकुमारोयक्षाश्चेतवर्णों हंसवाहन चतुर्भुजो बीज पुरकेवीणान्वित दक्षिणपाणिद्गयो नकुलकर्षतुर्युक्तवामपाणिद्वयोच्च ॥४१७॥
અર્થ–સુરકુમાર નામને યક્ષ-વર્ણ શ્વેત ચાર ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં વીણા અને ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં તરવાર આ પ્રમાણે ચારે હાથમાં સુંદર ચાર શાથી યુક્ત તેમજ હંસના વાહન ઉપર સ્વારી આવી શ્રી વાસુપૂજ્ય ભગવાનની જમણી બાજુમાં રહેલ. સુરકુમાર નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૧૭
श्रीवासुपूज्यस्यप्रवरादेवी मतान्तरेण चंडादेवी श्यामवर्णातुरंगवाहनाचतुर्भुजावरदशक्तियुक्त दक्षीणकरयुगापुष्पगदायुक्त वामकरद्वयाच ॥४१८॥
"Aho Shrutgyanam"