________________
૧૯૪
અથ:-વિચિત્ર ‘મણીયા જેમ શૈલે તેવા સારાં સારાં શીખરાથી શેાભાયમાન ગંધમાદન પર્યંતનું હવે સારી રીતે વર્ણન કરવામાં આવે છે. ૪૪૫
ચંદ્રકાન્ત મણીના જેવા શાભાયમાન,શીખરાથી મૃત્યુ લેાકમાં નિવાસ કરી રહ્યો હાય અને દેવલાકમાં આન કરતા હાય તેવા શાભાયમાન આ પવત દેખાય છે. સિદ્ધ પુરૂષાની તેમજ દેવલેાકેાની કન્યાથી વ્યાપ્ત થયેલ છે. તેમજ તે કન્યાઓને માટે દરેક ઘેર મણીએ શેાસે છે. ૪૪૬
જેમ વિષ્ણુ પરમાત્મા સુદર્શન ચક્રથી શાલે છે તેમ આ પર્વત પણ સુદન ચક્ર જેવા શે ભતા હતા. તેમજ જેમ આકાશમાં કાળા મેઘ ચડીને આવ્યેા હોય તેવે પણ દેખાતા હતા. સૂર્યકાન્તની મણીયા તેમજ ચંદ્રકાન્તની મણીયાથી તે સૂના જેવા દેખાતા હતા. વિદુ મણીચે તથા નીલમથી આ પર્યંત વરસાદની જેવા શાણાયમાન હતા, ૪૪૭
उदयाकाशशिखरे रत्न धातुपिशोभने ॥ अनंतग्रहासनोरम्ये यथास्यावउहासने ॥ ४४८ || महाक्रमलता किर्णे वनोपवन कानने ॥ दिग्यासना समारम्ये सरितां तटीवासीनं ॥ ४४९ ॥
અ—જેના શિખરે આકાશ સુધી પહેાંચેલા છે, જે સોનું, ચાંદી, રત્ન, તામ્ર વિગેરેથી શાભાયમાન છે. તે પર્વતના શીખરા ઉપર દેવલેાક પણ પેાતાના ગૃહા કરીને રહ્યા છે તે ઘણાજ આરામ અને સુખ આપનારાં છે, ૪૪૮
"Aho Shrutgyanam"