Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 217
________________ ૧૯૩ પ્રકરણ ૧૧ મું. अथश्री अपराजीत अभिप्रतोर्थसीध्यर्थ पूजिताय सुरासुरै || सर्वविघ्न छिदतस्मै श्रीगणाधिपतये नमः || ४४३ ॥ અથ:-- આર ભેલા કાર્યની સિદ્ધીને માટે દેવા અને દાનવાથી પુજાયેલા અને સર્વ પ્રકારના વિધ્રોને છેદન કરનારા એવા સવ ગુણાના ભડાર ગણપતિ દેવને નમસ્કાર કરૂ છુ.તેમજ આ અપરાજીત નામનેા ગ્રંથ નીવિઘ્ન પૂર્ણ થાય એવી હું ગણપતિ દેવને યાચના કરૂ છુ. ૪૪૩ चतुर्मुख मुखांभोज वनहंस वधुर्मम ॥ मानसे रमतां नित्यं सर्वशुल्कां सरस्वतीम् ||४४४|| અ:-ચાર વેદ રૂપી ચાર મુખવાળા, હુંસની ઉપર આરૂઢ થયેલા અને મનરૂપી સરોવરમાં હંમેશાં રમવાવાળાં સવ સીદ્ધી આપનારાં, એવી સરસ્વતી દેવીને નમસ્કાર *રૂ છુ. ૪૪૪ ગંધમાદન પર્યંતનુ વર્ણન अथश्री महातपोभोग्य पर्वतस्गंध मादने || विचित्र शिखराकर्णो चित्रस्फुशोभने ||४४५ || चंद्रकान्तिभारम्ये सत्वामृत्यो विनाशने ॥ सिद्धामरकन्याकिर्णे क्रीडाममणि ग्रहे ग्रहे ||४४६ ॥ हंसकारं स्थाकिर्णे चक्रवाकोपशोभितम् ॥ नीलजेसुतकाषां तरुणादित्यसंभवम् ॥४४७॥ ૧૩ "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238