Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram
View full book text
________________
हस्तलक्षणमानंच देवतापादसंभवं ॥ मानोन्मानं प्रमाणंच सर्वकर्मस्यकारणम् ॥५११॥
અર્થ -એક હાથના માપના વાસ્તુનું લક્ષણ તેમજ તેની ઉપર કયા દેવની સ્થાપના કરવી, તે દેવનું કેવું સ્થાપન કરવું અને તે દેવનું માપ ઉપમાપ કેમ કરવું. તે દેવની કેવી રીતે પુજા કરવી વિગેરે કહેવા કૃપા કરશે. ૫૧૧
ज्ञानियासूत्रधारेण वरुणकैतरुमेवच ॥ भूपरीक्षाशल्योधारं किलिकारोपणादिकम् ॥५१२॥
અર્થ વરૂણદેવની મૂર્તિને હાથમાં અક્ષમાળા તેમજ બીજા આયુધવાળી કેવી બનાવવી તે તેમજ પૃથ્વીની પરીક્ષા કેવી રીતે કરવી. શયની પરીક્ષા, ઘર વગેરે બનાવવામાં ખીલી કેવી રીતે રેપવી, કેવી બનાવવી અને કયારે રોપવી વગેરે સમજાવવા કૃપા કરશોજી. ૫૧૨
वर्णगंधाश्चवायुश्च विपुलवा भूमीलक्षणम् ॥ द्वीपवेतिपाच्यश्रुधोदिशिस्यां साधनादिका ॥५१३॥
અથ-પૃથ્વીને વણ જે, પૃથ્વીની ગંધ જોવી, પૃથ્વીની દીશા જેવી, પૃથ્વીના ખુણ જેવા, પૃથ્વીના દેવતા જોવા, દિશાના દેવતા જેવા વિગેરે વગેરે. હે ભગવાન બતાવવા કૃપા કરશે. ૫૧૩
प्रस्तारंक्रमसूत्रंच राजधानिपचनादिकम् ॥ पुरग्रामनगरं नगरंविद्याखटकुटंचखेवेटं ।। ग्रहमाकारपरिषांपतोल्यामार्गनो पुरवेश्मनि समाशालगजाश्वमे ॥४१४॥
"Aho Shrutgyanam

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238