________________
૨૧૧ અર્થ - જ્યાં રાજ્યપાની બનાવવી હોય ત્યાં પહેલા તે જગ્યા જેવી, કઈ જગ્યાએ રાજધાની બનાવવી વિગેરે જોઈને તે ગામ જેવું. તેની દીશા જેવી, તે ગામની પ્રજાની પરીક્ષા કરવી, રાજા જોવે, રાજ્ય કારભારી જે અને રાજધાની કયા રસ્તા પર બનાવવી છે તે જોવું. તેમાં કઈ જગ્યાએ રાજ્યની કચેરી બેસે તે જગ્યા વિગેરે કેવી રીતે જોવું તે બતાવવા કૃપા કરશોજી. ૫૧૪
प्रासादिप्रतिमालीगं जगतिपीठमंदपान् ।। प्रासादविविधाकार वैराजाकुलसंभवा ॥१५॥
અર્થ–પ્રાસાદ કેવી રીતે બનાવવા. મૂર્તી કેવી રીતે બનાવવી, જગતી તે શું છે અને કેવી રીતે બનાવવી વિવિધ પ્રકારના શાસ્ત્ર વિધિથી જે મકાને, મંદીરે, પ્રતિમાઓ બનાવે છે તેના વંશની વૃદ્ધી થાય છે અને જે મનુખ્ય શાસ્ત્રની વિધીથી ઉલટું બનાવે છે તે મનુષ્યના વંશનું નીકંદન જાય છે અને બનાવનાર નકમાં જાય છે. પ૧૫
सूत्रपातविधिख्यातो लक्षणं आश्रमादिकम् ॥ योतिषकेवलज्ञानं लक्षणं स्त्री पुरुषादिकम् ॥५१६॥
અર્થ-સુત્ર વિગેરેની શુદ્ધવિધિ તેમજ આશ્રમ વિગેરે નું વર્ણન તથા સ્ત્રી પુરૂષ વિગેરેનું સારામાં સારું જ્ઞાન જાણનાર કારીગરેનેજ નીમવા તે કેવી રીતે જાણવા તે પણ કહો. ૫૧૬
अष्टौजातिक्रमछंददे शानरुपसूत्रकम् ॥ रेखाश्च विविधासूत्र मासादशिखीरोत्तमा ॥५१७॥
"Aho Shrutgyanam"