________________
૨૦૯
અર્થ:-ક્યા યુગમાં કઈ જાતી હતી ? તેના શું શું ધર્મ હતા અને ચાર યુગ તેમાં સતયુગ, દ્વાપર અને કળીયુગ ના કેટલા વર્ષ હશે તેનું માપ તેમજ દરેક પ્રાણીઓના રહેવાના સ્થાને તેમજ ઘરા પ્રાસદે વિગેરે કયા યુગમાં કેવા હશે તે પણ હું વિશ્વકર્મા ભગવાન તે પણ મારા ઉપર દયા લાવીને કહેવા કૃપા કરશે. ૫૦૭
वास्तुकोप्तिहोतात निघंटदेवतादिकम् ॥ एकपदादिकं बास्तु:यावत् पदसहस्रकम् ॥५०८॥
અર્થ-વાસ્તુની ઉત્પતિ કહે, તેના દેવતા, એક પદથી લઈને હજાર પર્યત તેનું વર્ણન કરી બતાવે તેમજ વાસ્તુ તે શું વસ્તુ છે તે કહે. ૧૦૮
ममेपिर्मवंशश्च पूर्वरेखापटसंख्यादिकम् ॥ वज्रत्रिशुलांगुलं हस्तसुत्रादिपमकम् ।।५०९॥
અર્થ:-મર્મ, ઉપમર્મ, વંશ, પહેલાં છ સંખ્યા, વાસ્તુને વછ તે શું. ત્રિશુલ લાંગુલ હાથમાં અક્ષમાળા, કમળ વિગેરે કેવી રીતે બનાવવા અને તે કેવડા કરવા વિગેરે આપ કથન કરવા કૃપા કરો. ૫૦૯
बलिकर्माविधिवक्षे वास्तुपदनिवासिनम् ॥ विद्यास्थानिसर्वाणि प्रासाद भुवनादिकम् ॥५१०॥
અર્થ -વાસ્તુમાં બલીદાન શેનું. આપવું, વાસ્તુનું પદસ્થાન કેવું કરવું અને તે કઈ દિશામાં કરવું. ઘરની કઈ દિશામાં વિદ્યાસ્થાન કરવું તથા ઘરનું કઈ દીશામાં મુખ રાખવું. પ્રાસાદીક કેવા બનાવવા વિગેરેનું વર્ણન કહો. ૫૧૦
"Aho Shrutgyanam