Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 231
________________ અર્થ –આ બ્રહ્માંડની મુકતી કેવી રીતે થતી હશે ? એટલે બ્રહ્માંડને લય કેવી રીતે થતું હશે ? તેમજ બ્રહ્માંડની વૃદ્ધિ કેવી રીતે થતી હશે? અને બ્રહ્માંડનું પાલન કેવી રીતે થતું હશે ? હે ભગવાન તે પણ કહેવા કૃપા કરશે. ૪૯ आधारधरणं आकाशस्यकथं विभुकेचित् ॥ किंचित् पर्वादयोशैलाकेन धारेत्कुलाचला ॥५००॥ અર્થ-ડે વિભુ! આકાશ તેમજ પૃથ્વી કેના આધારથી રહેલું છે તેમજ ચર અચર પર્વતે વિગેરે કોના આધારથી સ્થીર રહેલ છે? તેપણુ કહેવા કૃપા કરશેજી. ૫૦૦ केचित्प्रमाणधरत्रासप्तद्विपावसुरा ॥ समुद्राश्वकथंप्रोक्तावनोपवनकानना ॥५०॥ અર્થ –સાત સમુદ્રો કેવી રીતે બનાવ્યા હશે? તેમજ સમુદ્ર પૃથ્વી ઉપર કેવી રીતે રહી શકતા હશે? આ પૃથ્વી ઉપર નાનાં વન તેમજ મેટામેટા જંગલ કેસે બનાવ્યા હશે ? તે પણ હે વિશ્વકર્મા ભગવાન કહેવા કૃપા કરશેજ ૫૦૧ द्वीपाद्विपेपुक्षेत्राणि प्रमाणानिकथं विभु ।। जंबुद्वीपश्चमध्यानुनवक्षेत्राकथंविभु ॥५०२॥ અર્થ-સાત દ્વીપ અને સાત દ્વીપના ક્ષેત્રફળનું પ્રમાણ કેવી રીતે કર્યું હશે? જંબુદ્વીપ નામના દ્વીપનું કેવું ક્ષેત્રફળ હશે તે પણ બતાવશેજી પ૦૨ उत्तमभरतक्षेत्रं तत्प्रमाणेषुकथंविभु ।। सुरारतत्कथयन्ति भारतक्षेत्रमुत्तमं ॥५०३॥ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238