________________
૨૧૩ एतत् सर्वप्रासादेन कथयामि परमेश्वर ।। भक्तस्थातअहं सदादेव प्रसादकुदुमे प्रभो ॥५२१॥
અર્થ-હે વિશ્વકર્મા ભગવાન આ૫ આ સર્વે પ્રશ્નોને ઉત્તર આપવા કૃપાવંત થશેજી કારણ કે હું આપનો ભકત છું માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫૨૧
અપરાજીત રાજાએ વિશ્વકર્માને જે પ્રશ્ન પુછેલા છે તેને વિસ્તાર સહિત જવાબ અમારા તરફથી હવે પછી પ્રગટ થતા બૃહદ્ શિલ્પશાસ્ત્રના ત્રીજા ભાગમાં આપવામાં આવશે. તેમાં જે જે બીજી શંકાઓ હશે તેનું પણ સમાધાન કરવામાં આવશે માટે ત્રીજા ભાગના ગ્રાહક થવા માટે જલદી નામ નોંધાવે. પાછળથી પછી નહિ મળી શકે.
"Aho Shrutgyanam