________________
૨૦૬
જ્યારે ગુરૂ કૃપા કરે અને જ્ઞાન બતાવે ત્યારેજ અંતર આત્માનું જ્ઞાન થાય છે. તેથીજ અંતર આત્મા દેખાય છે. ૪૫
તે અંતર આત્મા સુફલ્મમાં પણ સૂમ છે જે રાત્રીનું અંધારૂ સૂર્યને ઉદય થયા સીવાય નિવૃત થઈ શકતું નથી તેવીજ રીતે ગુરૂકૃપા થાય તે જ અંદર રહેલું અંધારૂ દુર થઈને જ આત્મદર્શન થાય છે. ૪૫
જ્ઞાનરૂપી સૂત્રને પ્રગટ કરીને જે મારા જ્ઞાનરૂપી નેત્ર બંધ થઈ ગયા છે તેને ઉઘાડે અને હે ભગવાન જે જે હું આપને પુછું તેને રસ્તે બતાવવા કૃપા કરશે. ૪૯૬
તે તે પ્રશ્નોને જ્ઞાનરૂપી વાકયાએ કરીને મારા મનરૂપી ચક્ષને ઉઘાવને સમાધાન કરવા હે ગુરુ મહારાજ વિશ્વકમાં ભગવાન આ લઘુ બાળક ઉપર કૃપા કરશે જ. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ૪૯૭
માનીતોવારसृष्टीकोतुहलंदेव उत्पत्तिभूतधात्रिभिः ब्रह्मांडकाकथंप्रोक्तं केनांशष्याप्रमाणतः ॥४९८।।
અર્થ-અપરાજીત નામને રાજા બા –હે દેવ મને તે આશ્ચર્ય થાય છે કે, બ્રહ્માએ આ જગતને કેવી રીતે ઉત્પન્ન કર્યું હશે? અને તે બ્રહ્માંડ શું વસ્તુ હશે; બ્રહ્માંડ તેનું નામ શા માટે આપ્યું હશે ? અને બ્રહ્માંડ કેવા અંશના પ્રમાણુથી કહેવામાં આવ્યું હશે ? તે આટલા પ્રશ્નોનું કથન કહેવા હે દેવ કૃપા કરશોજી. ૪૯૮
केनमुमुक्तिसमुत्पन्नंवद्धितंकेनहेतुना ॥ विकासकेनजातकेन धारेषुधार्यता ॥४९९॥
"Aho Shrutgyanam