________________
શીમળાનાં વૃક્ષ, તમાલપત્રનાં, ગેડનાં, ગરમાળાનાં અને સુગધદાર વૃક્ષેના સુંદર ફુલથી વ્યાપક છે. ૪૭૫
કપુરના તેમજ કંકુના રંગ જેવા પુના ગુચ્છાથી જેને સુગંધ ઘણેજ ફેલાએલે છે. એવા બકુલના વૃક્ષના પુલ જાણે કંકુથી સીંચન કર્યું હોય તેવા સુંદર શેતા હતા. ૪૭૬
તે પર્વતના પ્રદેશમાં સુંદર ચંદ્રમાની કાન્તિ જેવી મણુઓ તેમજ મરકત મણીઓ અને સુંદર પ્રવાલાના જેવી લાલ મણુઓ તેમજ લીલમ પણ હતાં આ પ્રમાણે તે વન શેભાયમાન સમૃદ્ધીથી ભરપુર હતું. ૪૭૭
इदं भवनं महादीव्यं दशयोजन विस्तरं ॥ गवाक्ष विद्ध कोपेतं वातांजन विमन्वीतं ॥४७८॥ अंतलिहे ध्वज चित्रै चामरेति विभूषितम् ॥ घंटा निविदवं वामुदितोनैव संकुलम् ॥४७९॥
અર્થ:-તે પર્વતની પાસે સુંદર એક મહેલનું વર્ણન કરવામાં આવે છે. દસ એજનના ઘેરાવામાં લાંબે પાળે હતો અને તે મહેલમાં બારી બારણા એવી રીતે મુકવામાં આવ્યાં હતાં કે દરેક રૂતુમાં અનુકુળ પવન આવી શકે. ૪૭૮
જેને ધ્વજા પતાકા અને તેરણાથી શૃંગારવામાં આવ્યું હતું. જેમાં સુંદર ચામર ઘંટા ઘડીયાળ પણ નીયમસર ગાઠવવામાં આવી હતી. આવી વસ્તુથી તે શોભાયમાન દેખાતે હતે. ૪૭૯
"Aho Shrutgyanam