Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 227
________________ २०३ गणाच किलकिलायंते प्रचलति मुहुर्मुहुः इदं दिव्यं भूवनं शुद्ध स्फटिक संनिमम् ॥४८४ ॥ वज्रवैर्य रचित रत्न, प्राकार शोभितम् || तोरण दिव्यमाष्यपाति पूर्वापर याम्योत्तरम् ||४८५ | ततमध्ये दिव्यपर्यंक सिंहव्यारलकृतम् || हंसतुल्यो समास शिरोद्वारो भयाश्चितम् ||४८६ ॥ અથઃ–તે ભુવનમાં ગણલાક કીલકીલ શબ્દો કરી રહ્યા છે.અને વારવાર દેવતા ચલાયમાન થાય છે. આ પ્રમાણે સુંદર ભુવન સ્માટીકના જેવું ઉજવલ દેખાતું હતું. ૪૮૪ સૂચ કાન્તિ જેવી જે વૈમણીના શુદ્ધ પ્રકાશવાળાં જેમાં તેારણા બાંધવામાં આવ્યા છે અને ચારે દીશામાં. ચાર દ્વાર તે ભુવનને મુકવામાં આવ્યા છે. ૪૮૫ તે મહેલમાં સુંદર સીંહ વાઘ વિગેરેના ચીત્રા કારેલ હતા અને સુંદર આસન વચે પાથરેલ છે. હું સની તુલનાવાળા મહાત્મા તે ભુવનમાં રહે છે. ૪૮૬ तत्र शंसुखमासीनं विश्वकर्मामहोजसं || वेदवेदांगसंभूतं सर्वशास्त्र विशारदम् ||४८७ || सर्वज्ञान संभूतं सर्वज्ञं च सभार्णवे ॥ चतुर्भुजं ब्रह्म तेजप्तं कांचन समप्रभम् ||४८८|| तप्तकुंडल शाभाढ्यं त्रीनेत्रं चंद्रशेखरम् || अक्षसूत्रं करे वामे दक्षणे स्यात् कंमंडलुम् ॥ ४८९ ॥ " Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238