Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram
View full book text
________________
૧૯૮ जीवध्वजो चाल्पशिष्ट शुभु स्वर्णकमेव च ॥ श्रुक अत्रि मकश्चैव विवरव्याप्तो ब्रह्मतेजसा ॥४६४॥ शान्तिमविडूमं चैव बहुधान्यो वधुस्तथा ।। सगर्गिलं पटोरवातनीलाचा सत्य मेव च ॥४६५॥
અર્થ:-તે વનમાં આટલા મહાન મુનીઓ રહેતા હતા તેનાં નામઃ-કપીલદેવ, પુલોસા, માહેન્દ્ર, પુલસ્તી, પલકતુ, વસુદેવ, દુર્વાસા, કનકાશનક. ૪૬૦
ભાર્ગવ, બૃહસ્પતિ, અંગીરા, હરિત, કંગનાગેન્દ્ર, દેવરૂશી શુકદેવજી. ૪૬૧
પદ્મક નામના મુની મહા ભાગ્યમાન, અંગ, ગ્રીષ્મણ, મહાન તપસ્વી વિશ્વામિત્ર મહાન જ્ઞાની જનકરાજા, ભગવાન શાસ્ત્રકાર વ્યાસ અને મહાનરૂશી વાલમીક0.૪૬૨
મહાન ધર્મી મિત્રય, વરૂણના પુત્ર વૈર્યત અને શાન્ત મહાન ભાગ્યવાન સમુદ્રક અને મહાત્મા વૈશ્વપાવન.૪૬૩
પ્રાણી માત્રનું રક્ષણ કરનારા મહાન પરમાત્મા સદાશીવ, બ્રહ્મતેજથી વ્યાપક શુકદેવજી, મહાન તેજવાન જયરૂશી. ૪૬૪
શાન્ત સ્વરૂપવાળા મહામતવાળા પુરૂષ બુદ્ધિમાન કમળ સ્વભાવવાળ અને શાન્ત વિચારવાળા પુરૂષે પણ તે વનમાં રહેતા હતા. ૪૬૫
मृगारव्यो मृगवक्रश्च शंखवर्णाश्च लोमस ॥ चन्द्र भान वज्रसूचि किरात चाथ संभ्रम ॥४६६॥
અર્થ-જે વનમાં રૂસમૃગે, કસ્તુરીવાળા મૃગ અને સુંદર ભીલોનો વાસે પણ ઘણે છે. ૪૬૬
"Aho Shrutgyanam

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238