________________
૧૮૮ રીતે શ્રી નેમીનાથ ભગવાનની ડાબી બાજુમાં અંબાદેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૩૮
श्रीपार्श्वजिनस्यवामनोयक्षोमतान्तरेण पाक्षिो गणमुख उरगफणमंडितोशिरः श्यामवर्णाकुर्मवाहन श्वतुभुजोबीजपुरकोरगयुक्तदक्षिणपाणिद्वयोनकुलभुजंग युक्तवाम पाणियुगश्च ॥४३९॥
અર્થ –વામન ઉર્ફે પાશ્વનાથ યક્ષ-તેનો રંગ કાળો બનાવ અને ચાર ભાયમાન હાથ તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં સર્ષ અને ડાબી બાજુના એક હાથમાં નકુલ અને બીજા હાથમાં સપ આ પ્રમાણે ચાર હાથમાં ચાર શસ્ત્રા તેમજ હાથીના જેવા મુખથી રોભાયમાન તેમજ સર્પની ફેણથી જેનું મસ્તક શેભાયમાન દેખાય છે અને કાચબાના વાહન ઉપર આરૂઢ થયેલ આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુમાં વામન ઉદ્દે પાર્શ્વનામના યક્ષની મૂર્તિ બનાવવી ૪૩૯
श्रीपाश्चजिनस्य पद्मावतिदेवी कनकवर्णा कुकुंटसर्पवाहना चतुर्भुजा पद्मपाशान्वित दक्षिणकरद्वयाफलांकुशाधिष्टितकरद्वया च ।।४४०॥
અર્થ -પાવતી દેવી નામની યક્ષણી તેને રંગ સેનાના જે બનાવ અને ચાર ભાયમાન ભુજાઓ બનાવવી તેમાં જમણી બાજુના એક હાથમાં કમળ બીજા હાથમાં પાશ અને ડાબી બાજુના એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચારે હાથમાં ચાર સુંદર વસ્તુઓ આપવી અને કુર્કટ નામના સર્ષના સુંદર વાહન ઉપર
"Aho Shrutgyanam