________________
૧૮૭
થએલ એવી શ્રી નમીનાથ ભગવાનની ડાબી બાજુમાં ગાંધારીદેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪૩૬
श्रीनेमिजिनस्य गोमधोयक्षस्त्रिमुखः श्यामकान्ति पुरुषवाहनः षडभुजो मातुलींग परषुक्रान्वित करत्रत्रो नकुलशूलशक्तियुक्त वामपाणियश्च ॥४३७॥
અર્થ -ગેમેધ નામને યક્ષ –તેનો રંગ કાળ, ત્રણ સુંદર મુખવાળે અને ત્રણ નેત્રથી શોભાયમાન તેમજ છ ભુજાઓથી ચુકત તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં પરશુ, ત્રીજા હાથમાં ચક્ર અને ડાબી બાજુના ત્રણ હાથ તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં ત્રીશુલ અને ત્રીજા હાથમાં શક્તિ આવી રીતે છ હાથમાં છ શસ્ત્રો આપવાં તેમજ પુરૂષના વાહનની સ્વારી ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે નેમીનાથ ભગવાનની જમણી બાજુમાં ગમેધ નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૩૭
श्रीनेमीजिनस्य अम्बाकनक कान्तिसिंहवाहना ॥ चतुर्भुजा आम्रम्बी पाशयुक्तदक्षिणकरद्वया पुत्रांकुशक्ति वामकरद्वया च ॥४३८॥
અર્થ –અંબાદેવી નામની યક્ષણી –તેની કાન્તિ સુવર્ણ જેવી બનાવવી તેમજ ચાર ભુજાઓથી સુંદર તેમાં જમણી તરફના એક હાથમાં આંબાનું ફળ, બીજા હાથમાં પાશ અને ડાબી બાજુના એક હાથમાં અંકુશ, બીજા હાથમાં શક્તિ આ પ્રમાણે ચારે હાથમાં સુંદર ચાર વસ્તુઓ આપવી અને સિંહના વાહન ઉપર આરૂઢ થયેલ આવી
"Aho Shrutgyanam"