________________
૧૮૬
श्रीनमीजिनस्य भृकुटीयक्षश्चतुर्मुखस्त्रिनेत्रः सुवर्णवर्णा वृषभवाहनोऽष्ट भुजोबीजपुरक शक्तिमुद्राभययुक्त दक्षिणकर चतुष्टयो नकुपरषुवज्राक्षसूत्रयुक्त वामकर चतुष्टयश्च ॥४३५॥
અર્થ-ભૂકી નામને યક્ષ –તેને રંગ સેનાની કાન્તિ જેવો બનાવ અને ચાર સુંદર મુખ તેમજ ત્રણ નેત્રાથી યુક્ત અને આઠ ભુજાઓથી શોભાયમાન તેમાં જમણી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં બીરૂ, બીજા હાથમાં શક્તિ, ત્રીજા હાથમાં મુદગર અને ચોથા હાથમાં અભય. ડાબી બાજુના ચાર હાથ તેમાં એક હાથમાં નકુલ, બીજા હાથમાં પરશી, ત્રીજા હાથમાં વા અને ચેથા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે આઠ હાથમાં આઠ આયુધ આપવા તેમજ પઢીઆના વાહન ઉપર સ્વારી કરાવવી આવી રીતે શ્રી નમીનાથ ભગવાનની જમણું બાજુમાં ભ્રકુટી નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૩૫
श्रीनमिजिनस्यगान्धारिदेवी श्वेतवर्णा हंसवाहना चतुभुजावरदखड्गयुक्त दक्षिणकरद्वयाबीजपुरक कुन्तकलितवामकरद्वया च ॥ ४३६ ॥
અર્થ:-ગાંધારીદેવી નામની યક્ષણ–તેને વર્ણ ધળા રંગને બનાવવો. ચાર ભાયમાન ભુજાએ બનાવવી તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં ખડગ અને ડાબી બાજુના હાથ તેમાં એક હાથમાં બીજે બીજા હાથમાં કુંતલ આ પ્રમાણે ચારે હાથમાં ચાર વસ્તુએ આપવી તેમજ હંસના વાહનની સ્વારી ઉપર આરૂઢ
"Aho Shrutgyanam