________________
૧૮૪
ત્રીજા હાથમાં મુદગર અને ચાથા હાથમાં અક્ષમાળા. આ પ્રમાણે આઠ ભુજાઓમાં આઠ આયુધ આપવા. તેમજ ચાર સુંદર સુખથી યુકત અને હાથીના વાહનની સ્વારી ઉપર આરૂઢ થએલ આવી રીતે શ્રીમદ્ઘીનાથ ભગવાનની જમણી ખાજીમાં રહેલ કુબેર નામના યક્ષની મૂર્તિ બનાવવી. કેટલાક વિદ્વાનેાના મત એવો છે કે કુબેર નામના યજ કુબેર છે આ પ્રમાણે કેટલાક માને છે. ૪૩૧
श्रीमल्लिनाथस्य वैरोट्यादेवी कृष्णवर्णा पद्मासना चतुर्भुजावरदाक्षसूत्रयुक्ता दक्षिणपाणिद्वया बीजपुरकशक्तियुक्ता वामपाणिद्वयाच ॥४३२॥
અઃધરાયાદેવી નામની ચક્ષણી-તેના રંગ કાળે તેમજ ચાર સુંદર હાથ અનાવવા. તેમાં જમણી માજીના એક હાથમાં વરદ, ખીજા હાથમાં અક્ષસૂત્ર અને ડાબી બાજુના એક હાથમાં બીજારૂ, બીજા હાથમાં શક્તિ આ પ્રમાણે ચારે હાથમાં ચાર વસ્તુઓ આપવી અને કમળના આસનથી શૈાભાયમાન આવી રીતે શ્રીમલ્લીનાથ ભગવાનની ડાબી આજીમાં વૈરાયાદેવી નામની ચક્ષણીની મૂર્તિ મનાવવી. ૪૩૨
श्री मुनिसुवृतस्य वरुणोयक्षः चतुर्मुख त्रिनेत्रोऽसित वर्णोवृषभवाहनो जटामुगुट भूषीतोऽष्टभूजोबीजपुरक गदावाणशक्ति युक्तदक्षिण करकमल चतुष्कोनकुपद्मधनुः पुरषयुत वामपाणिचतुष्टयश्च ॥ ४३३॥
"Aho Shrutgyanam"