________________
૧૮૯ આરૂઢ કરવી આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુમાં પદ્માવતિ દેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૪૦
श्रीवीरजिनस्य मातंगोयक्षः श्यामवर्णोगजवाहनो द्विभुजो नकुलयुक्त दक्षिणभुजो बामकर घृतषजपुर
II૪૪૨ અર્થ:- માતંગ નામના યક્ષ –તેને રંગ કાળે બનાવો અને બે હાથ બનાવવા તેમાં જમણી બાજુના હાથમાં નકુલ અને ડાબી બાજુના હાથમાં બીજેરૂ આ પ્રમાણે બન્ને હાથમાં બે વસ્તુઓ આપવી તેમજ હાથીના વાહન ઉપર આરૂઢ થયેલ એ પ્રમાણે શ્રી મહાવીર સ્વામી ભગવાનની જમણી બાજુમાં માતંગ નામના યક્ષની મૂર્તિ બનાવવી.૪૪૧
श्रीवीरजिनस्यसिद्धाविकादेवी हरितवर्णा सिंहवाहना चतुर्भुजा पुस्तकाभय युक्तदक्षिण करद्वयाबीजपुरक वीणाभिराम वामकरद्वयाचेति ॥४४२॥
અર્થ-સિદ્ધાયિકા દેવી નામની યક્ષણી –તેને વર્ણ લીલા રંગને બનાવો અને સુંદર ચાર ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં પુસ્તક, બીજા હાથમાં અભય અને ડાબી બાજુના એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં સુંદર અને અત્યંત શેભાયમાન વીણા આ પ્રમાણે ચારે હાથમાં ચાર સુંદર વસ્તુઓ આપવી અને સીંહના વાહન ઉપર આરૂઢ કરવી. આવી રીતે શ્રી મહાવીર સ્વામી ભગવાનની ડાબી બાજુમાં સીદ્ધાચિકા દેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪૪૨
ઈતી વીશ તિર્થંકર યક્ષ યક્ષણી સંપૂર્ણ
"Aho Shrutgyanam