________________
૧૮૦ श्रीधर्मस्य पन्नगादेवी मतान्तरेण कन्दर्पागौरवर्णा मत्स्यवाहनाचतुर्भुजाउत्पलां कुशयुक्तदक्षिण पाणिद्वया पद्माभययुक्तवाम पाणिद्वयाच ॥४२४॥
અર્થ–પન્નગાદેવી ઉર્ફે કંદર્પદેવી નામની યક્ષણતેને વર્ણ ગૌર અને ચાર સુંદર હાથ બનાવવા. તેમજ જમણુ બાજુના એક હાથમાં કમળ, બીજા હાથમાં અંકુશ અને ડાબી બાજુના એક હાથમાં પદ્મ અને બીજા હાથમાં અભય (મુદ્રા) આ પ્રમાણે ચાર હાથમાં ચાર શા આપવા તેમજ માછલાના વાહન ઉપર સ્વારી કરાવવી. આ પ્રમાણે
શ્રી ધર્મનાથ ભગવાનની ડાબી બાજુમાં પનગાદેવી ઉર્ફે કંદર્પદેવી નામની યાણીની મૂર્તિ બનાવવી. ૪૨૪
श्रीशान्तिनाथस्य गरुडोयक्षोवराह वाहनः क्रोडवदनाश्यामरुचि चतुर्भुजोबीजपुरक पद्मान्वितदक्षिणकरद्वयोनकुलक्षसूत्रवाम पाणिद्वयोश्च ॥४२५॥
' અર્થ––ગરૂડ નામને યક્ષ--તેને વર્ણ કાળા રંગને તેમ મુખ ભંડેના જેવું અને ચાર ભુજાઓથી સુશોભીત તેમાં જમણી બાજુના એક હાથમાં બીરૂ, બીજા હાથમાં કમળ અને ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે ચારે હાથમાં સુંદર શસ્ત્ર આપવાં તેમજ ગરૂડના વાહન ઉપર સ્વારી કરાવવી. આ પ્રમાણે શ્રી શાન્તિનાથ ભગવાનની જમણી બાજુમાં ગરૂડ નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૫
"Aho Shrutgyanam