________________
૧૯૯
श्री अनंतनाथस्य अंकुशादेवी गौरवर्णा पद्मासना चतुर्भुजा खङ्गपाशयुक्त पाणिद्वया फलकांकुशयुक्त નમિત્તે કરશો
અથ:-અ કુશાદેવી નામની યક્ષણી-ગૌરવણુ વાળી ચાર ભુાઓથી શાભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં ખડગ, ખીજા હાથમાં પાશ અને ડાબી બાજુના એ હાથમાં શસ્ત્ર તેમાં એક હાથમાં ફૂલક, ખીજા હાથમાં અકુશ આ પ્રમાણે ચાર હાથમાં સુંદર ચાર શસ્ત્ર આપવાં તેમજ કમળાસન ઉપર બેસાડવી. આ પ્રમાણે અકુશા દેવી નામની યક્ષણીની મૂર્તિ શ્રી અન તનાથ ભગવાનની ડાળી ખાજુમાં મનાવવી. ૪રર
श्रीधर्मस्य किनरोयक्ष त्रिमुखोरक्तवर्णकुर्मवाहन षड्भुजोबीजपुरकगदाभययुक्तदक्षिणपाणित्रयो नकुल पद्माक्षमालायुक्त पाणित्रयश्च ॥४२३॥
હાલ
અર્થ: કિન્નર નામના ચક્ષુઃ-ત્રણ મુખવાળા વણુ તેમજ સુંદર છ ભુજાથી શૈાભાયમાન બનાવવા, તેમાં જમણી બાજુની ત્રણ ભુજામાં શસ્ત્ર તેમાં એક હાથમાં બીજોરૂ, બીજા હાથમાં ગદા અને ત્રીજા હાથમાં અભય ( મુદ્રા ) તેમજ ડામી માજીના એક હાથમાં નકુલ, બીજા હાથમાં કમળ અને ત્રીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે છએ હાથમાં છ આયુધ આપવાં તેમજ કાચખાના વાહન ઉપર આરૂઢ થએલ એવા કિન્નર નામના યક્ષની મૂતિ શ્રી ધર્મનાથ ભગવાનની જમણી બાજુમાં મનાવવી, ૪૨૩
"Aho Shrutgyanam"