________________
૧૮૧
श्री शान्तिनाथस्य निर्वाणीदेवी कनकरुचि पद्मासना चतुर्भुजा पुस्तकोत्पल दक्षिणपाणिद्वया कमंडलु कमल कलितवामकरद्वया ॥४२६॥
અ:-નીર્વાણી દેવી નામની યક્ષણી:—સાના સરખી કાન્તિથી શૈાભાયમાન, ચાર ભુજાએથી અતી સુંદર તેમાં જમણી માજીના એક હાથમાં પુસ્તક, મીજા હાથમાં કુલ તેમજ ડામી ખાજીના એક હાથમાં કમડલ અને મીજા હાથમાં કમળ આ પ્રમાણે ચાર હાથમાં ચાર વસ્તુઓ આપવી તેમજ કમળાસનથી યુકત એવી શ્રી શાન્તિનાથ ભગવાનની ડાબી ખાજીમાં નિબઁણી દેવી નામની ચક્ષણીની મૂર્તિ બનાવવી. ૪૨૬
श्री कुन्थो गंधर्वयक्षः श्यामवर्णो हंसवाहनश्च चतुर्भुजो वरदपाशकान्वित दक्षिणपाणिद्वयो ॥ मातुलिंगां कुशाधिष्टत वामकरद्वयच ||४२७ ॥
અર્થ-ગધવ નામના યક્ષઃ-તેના રંગ શ્યામવર્ણના અને ચાર ભુજા તેમાં જમણી માજીના એક હાથમાં વરદ, ખીજા હાથમાં પાશ તેમજ ડાબી ખાજુના એક હાથમાં ખીજોરૂ બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર શસ્ત્ર તેમજ હંસના વાહન ઉપર આરૂઢ થએલ આ પ્રમાણે શ્રી કુંથુનાથ ભગવાનની જમણી માજીમાં ગંધવ નામના યક્ષનો મૂર્તિ બનાવવી. ૪૨૭
श्री कुन्थोरच्युतादेवी मतान्तरेण बलाभिधाना कनकरुछामयुरवाना चतुर्भुजा बीजपुरक शूलान्वित दक्षिणपाणिद्वया मुषष्टिका पद्मान्वित वामकरपाणिद्वयाच
૪૩૮ના
"Aho Shrutgyanam"