________________
૧૪
श्रीसुविधेःसुतारादेवीगौरवर्णाकृषभवाहना ॥ चतुर्भुजावरदाक्षसूत्रयुक्तदक्षिणकरद्वया ।। कलशांकुचितबामपाणिद्वयाच ॥४१२।।
અર્થ–સુતારા દેવી નામની યક્ષણ–વેત વર્ણથી શેભાયમાન, ચાર ભુજાવાળી તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં અક્ષમાળા તેમજ ડાબી બાજુના એક હાથમાં કલશ, બીજા હાથમાં અંકુશ આ પ્રમાણે ચાર ભુજાઓમાં ચાર સાધન આપવાં અને આખલાના વાહન ઉપર વારી કરાવવી. આ પ્રમાણે સુવિધીનાથ ભગવાનના ડાબી બાજુ સુતારા દેવી નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૧૨
श्रीशितलस्यब्रह्मायक्षश्च चतुर्मुखस्त्रिनेत्रासितवर्णः॥ पद्मासनोऽष्टभुजोमातुलिंग मुद्गरपाशकाभय ।। युक्तदक्षिणपाणिश्चतुष्टयो नकुलगदांकुशाक्षसूत्र ।। युक्तवामपाणिचतुष्टयश्च ॥४१३॥
અર્થ–બ્રહ્મા નામને યક્ષ -વેત વર્ણથી શોભાયમાન, સુંદર ચાર મુખથી યુક્ત તેમજ ત્રણ નેત્રથી દેદીપ્યમાન અને આઠ ભુજાએથી અત્યન્ત શેભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં બીજોર, બીજા હાથમાં મુદગર, ત્રીજા હાથમાં પાશ, ચેથા હાથમાં અભય આ પ્રમાણે જમણી બાજુના ચાર હાથમાં ચાર શસ્ત્રો આપવાં તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ,બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે આઠ ભુજાઓ માં આઠ સાધન અને કમળના આસન ઉપર આરૂઢ થએલ.
"Aho Shrutgyanam"