________________
૧૩૮ અર્થ –પર્વતોભવાની-નામની દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેમાં શંકર જેના દેવ છે અને ગણેશજી જેવા અધ્યક્ષ છે, તેમજ એક હાથમાં અક્ષમાળા, બીજા હાથમાં કમંડળને ધારણ કરનાર અને બન્ને બાજુમાં અગ્નિના કુંડ શેભાથી યુક્ત બે હાથમાં ગેઠવાએલા છે. આ પ્રમાણે પર્વતે ક્ષવાની નામની દેવીની મૂર્તિ બનાવવી. ૩૩૧
अक्षसूत्र तथा पद्म अभयंचापस्तथैव च ॥ गोधाम्रा प्रीयामूर्ती ग्रहे पुज्याश्रीये सदा ॥३३२||
અર્થ ગેધામ્રા નામની દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેના એક હાથમાં અક્ષસૂત્ર (ફાટીકની માળા) બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં અભયદાનને આપવા વાળી (મુદ્રા) અને ચેથા હાથમાં ચાપ, આ પ્રમાણે સુંદર ગેધામ્રા દેવીની મૂતિ હમેશાં ઘરમાં જવા માટે બનાવવી. તે સર્વ પ્રકારે સુખ તેમજ લક્ષ્મીને આપનાર થાય છે. ૩૩૨
कमंडलाक्षसूत्रंच बीभ्राणा वज्रांकुशम् ।। गजासनस्थीतारंभा कर्तव्या सर्व कामदा ॥३३३॥
અથર–રભા દેવીની મૂર્તિનું વર્ણન –તેના એક હાથમાં કમંડલ, બીજા હાથમાં અક્ષમાળા, ત્રીજા હાથમાં વજા અને ચોથા હાથમાં અંકુશ. હાથીના આસન ઉપર બેઠેલી અને સર્વ કામનાને દેવાવાળી તેવી ચાર ભુજાથી યુક્ત તેમજ ચારે ભુજાઓમાં ચાર આયુદ્ધથી યુક્ત તેવી રંભા નામની સારી સુંદર મૂતિ બનાવવી. ૩૩૩
"Aho Shrutgyanam