________________
૧૬૦
અર્થ :-જમણી મનુના એક હાથમાં અ’કુશ, બીજા હાથમાં વિભૂતિ ત્રીજા હાથમાં ખંજર અને ડાખી બાજુના એક હાથમાં ખેટક, બીજા હાથમાં પાશ અને ત્રીજા હાથમાં ફ્રેંડ આ પ્રમાણે છ ભુજાથી યુક્ત, સુ ંદર પાતળીકેડ વાળી. તેમજ ચક્રને ફેરવવામાં મહા કુશળ અને કુમારાવસ્થાથી શાભાયમાન, તેમજ પ્રેતના વાહનવાળી, મહા ભયંકર રાક્ષસાને નાશ કરવામાં તૈયાર રહેનાર એવી મહા ભયંકર સુખની આકૃતિવાળી તેમજ આભુષણેાને ધારણ કરનારી એવી ચામુંડાદેવીની મૂર્તિ આ પ્રમાણે મનાવવી.૩૯૦થી ૩૯૧ માતૃકા દેવીની મૂર્તિ
वीरेश्वर रक्त भगवान वृषा रुढोधनुर्धरो ||
वीणा हस्त त्रीषुलं च मत्रीणीमग्रनेा भवेत् || ३९२ ||
અ: એક હાથમાં મહાદેવનુ બાણુ, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં વીણા અને ચેાથા હાથમાં ત્રીશુલ આ પ્રમાણે માતૃકાનીમૂર્તિ લાલ રંગની બનાવવી અને વૃષભ વાહન છે તેમજ માતૃકાદેવની મૂર્તિને મંદીરના આગળના ભાગમાં સ્થાપન કરવી. ૩૯૨
मध्ये मातर कार्या अन्तेसाति विनायकम् ॥ ३९३ ॥
અથઃ–અને જ્યાં માતૃકાની મૂર્તિ મધ્યમાં સ્થાપન કરી હોય ત્યાં ગણપતી દેવની મૂર્તિને પણ માતૃકાની પાસેજ કરવી આવે શાસ્ત્રના સિધાન્ત છે. ૩૯૩
ક્ષેત્રપાલ દેવની મૂર્તિ
क्षेत्रपालो विधातव्योदिग्वासाघंटी विभूषिता ॥ कार्तिक डमरु बिमृत् दक्षिणे तुकरद्वयः ||६९४
"Aho Shrutgyanam"