________________
પ્રકરણ ૧૦ મુ.
જેનેના વીશ તિર્થકરેના યક્ષ-યક્ષિણીયેનું વર્ણન
यथा प्रथम जिनस्थ गोमुखोयक्षः सुवर्णगजवानः ॥ चतुर्भुजोवरदाक्षमालिकायुक्त दक्षिणे पाणीद्वयोः । मातुलींगापाशकान्वितवामपाणिद्वयश्च ॥३९५॥
અર્થ -હવે જેનોના ચાવીશ તિર્થકોના યક્ષ અને યક્ષીચેનાં નામ તેમજ શસ્ત્રો ક્યા કેને આપવાં, તેમજ કોને કેવા વાહનથી યુક્ત બનાવવાં, તેમાં આદીશ્વર ભગવાનને યક્ષ તેમ યક્ષણનું પહેલું વર્ણન કરવામાં આવે છે.
ગોમુખનામને યક્ષઃ-તેના શરીરને વણું સુંદર સેનાના જે તેમજ વાહન હાથીનું, ચાર ભુજાઓથી શેભાચમાન તેમજ એક હાથમાં વરદ (મુદ્રા) બીજા હાથમાં અક્ષમાળા, ત્રીજા હાથમાં પાશ અને ચોથા હાથમાં બીજો રૂ. આ પ્રમાણે હાથીના વાહનથી યુક્ત આદીશ્વર ભગવાનની જમણી બાજુમાં બે મુખ નામના યક્ષની મૂર્તિ બેસાડવી. ૩૫
सुवर्णा गरुड वाहनाऽष्ट करावरदबाण चक्र ।। पाशयुक्तदक्षिणपाणि चतुष्टया धनुर्वज्रा ॥ चक्रांकुशयुक्तबाम पाणि चतुष्टयाचेति ॥३९६॥
અર્થ - ચકેશ્વરી ચક્ષણનું વર્ણન કરવામાં આવે છે. આઠ ભુજાઓથી યુક્ત તેમાં જમણી બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં ચક અને ચેથા હાથમાં પણ ચક આપવું. ડાબી ગાજુના ચાર હાથમાં
"Aho Shrutgyanam