________________
૧૬૯
અર્થ -રીતાદેવી – નામની ચક્ષણી તેને વાણું સફેદ અનાવ તેમજ ચાર ભુજથી સંભાયમાન અને જમણું બાજુના બે હાથમાં બે શસ્ત્રો આપવા તેમાં એક હાથમાં વરદ ( મુદ્રા ) બીજા હાથમાં અક્ષમાળા. તેમજ ડાબી બાજુના બે હાથમાં બે શસ્ત્રો આપવા. તેમાં એક હાથમાં ફલા બીજા હાથમાં અભય આ પ્રમાણે ચારે હાથમાં ચાર શસ્ત્રો અને ઘેટાના વાહનથી યુક્ત. એવા શ્રી સંભવનાથ ભગવાનના ડાબી બાજુએ દુરીના નામની યક્ષણની મૂર્તિ બનાવવી. ૪૦૦
श्री अभिनंदनस्य ईश्वरोयक्ष श्याम कान्ति गजवाहनः ।। श्चतुर्भुजो मातुंगाक्ष सूत्र युक्त दक्षिण करकमल । द्वयोनकुलांकुशान्वित वाम पाणिद्वयश्च ॥४०॥
અર્થ–ઈશ્વર નામને ચક્ષ–શ્યામવર્ણ ચાર ભુજાઆથી શેભાયમાન તેમાં જમણી બાજુના એક હાથમાં બીજેરૂ બીજા હાથમાં અક્ષમાળા આ પ્રમાણે જમણા હાથમાં બે શસ્ત્રો આપવા તેમજ ડાબી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં અંકુશ અને હાથીના વાહન ઉપર આરૂઢ થએલ એવા અભીનંદન ભગવાનની જમણી બાજુમાં ઈશ્વર નામના યક્ષની મૂર્તિ બનાવવી. ૪૦૧
श्री अभिनन्दनस्य कालिनामा देवी श्याम कान्ति ।। पद्मासना चतुर्भुजा वरद पाशाधिष्टिता दक्षिण करद्वया। नागांकुशांलकृता वाम पाणि द्वयाच ॥४०२।।
અર્થ –કાલીકા દેવી નામની યક્ષ-શ્યામ કાન્તિવાળી, કમળાસનથી શેભાયમાન તેમજ ચાર ભુજાઓ
"Aho Shrutgyanam"