________________
અર્થ-છતાછતબલાદેવીઃ નામની ચક્ષણી ચાર ભુજાઓથી શોભાયમાન તેમાં જમણુ બાજુના એક હાથમાં વરદ, બીજા હાથમાં પાશ તેમજ ડાબીબાજુના બે હાથમાં તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં અંકુશથી શુભાયમાન અને બકરાના વાહનથી યુક્ત આ પ્રમાણે અજીત નાથ ભગવાનની ડાબી બાજુ છતા જીત બલાદેવી નામની યક્ષણની મૂતિ બનાવવી. ૩૯૮
श्रीसंभव जिनस्य त्रिमुखानाम यक्षस्विवदनः ॥ त्रीनेत्रः श्यामवर्णो मयुर वाहन षड भुजोनकुल ॥ गदा भय युक्त दक्षिण करकमल त्रयोमातुलींग ॥ नागाक्ष सूत्र युक्त वाम पाणि पनत्रयश्च ॥३९९।।
અર્થ-ત્રીમુખા નામને યક્ષ-તેને ત્રણ મુખ બનાવવાં. ત્રણ નેત્ર, વર્ણ શ્યામ, છ ભુજાઓ તેમાં જમણી બાજુના એક હાથમાં નકુલ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં અભય આ પ્રમાણે જમણી બાજુના ત્રણ હાથમાં તેમાં એક હાથમાં કમળ, બીજા હાથમાં માતુલીગ તેમજ અક્ષ સૂત્ર અને ત્રીજા હાથમાં કમળ આ પ્રમાણે છ ભુજાઓથી શેભાયમાન તેમજ મયુરના વાહનથી આરૂઢ થયેલ, શ્રી સંભવનાથ ભગવાનની જમણી બાજુએ ત્રીમુખા નામના ચક્ષની મૂર્તિ બનાવવી. ૩૯
श्रीसंभवस्यदुरीता देवी गौरवर्णामेष वाहना ॥ चतुर्भुजावरदाक्ष सूत्रभूषित दक्षिण भुजद्वया ॥ फलाभधात्वित वाम करद्वयाच ॥४०॥
"Aho Shrutgyanam