________________
તેમાં એક હાથમાં ધનુષ્ય, બીજા હાથમાં વજા, ત્રીજા હાથમાં ચક્ર અને ચેથા હાથમાં અંકુશ તેમજ સેનાના સરખા વર્ણવાળી અને ગરૂડના વાહનથી શેભાયમાન આ પ્રમાણે આદીશ્વર ભગવાનની ડાબી બાજુમાં ચકેશ્વરી દેવી નામની યક્ષની મૂર્તિ બનાવવી. ૩૬
अजिनाथस्थ महा यक्षाभि धोयक्ष चतुर्मुखः ।। श्यामवर्णः करिन्द्र वाहनोऽष्ट पाणिवरदमुद्राक्ष ॥ सूत्र पाशकान्वितदक्षिण पाणि चतुष्टयो ।। बीजपुरकाभयांकुशशक्ति युक्तवामपाणि चतुष्टयश्च॥३९७॥
અર્થ-મહાયક્ષનીમૂતિ–શ્યામવર્ણ, ચાર મુખથી યુક્ત તેમજ આઠ ભુજાઓથી શોભાયમાન, તેમાં જમણું બાજુના ચાર હાથમાં ચાર શસ્ત્રો આપવાં. તેમાં એક હાથમાં વરદ (મુદ્રા) બીજા હાથમાં મુદગર, ત્રીજા હાથમાં અક્ષમાળા, ચોથા હાથમાં પાશ આ પ્રમાણે આપવાં. તેમજ ડાબી બાજુના ચાર હાથમાં તેમાં એક હાથમાં બીજેરૂ, બીજા હાથમાં અભય, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં શક્તિ. આ પ્રમાણે આડે હાથમાં શસ્ત્રો આપવાં અને હાથીના વાહનથી શોભાયમાન એવા અછતનાથભગવાનની જમણી બાજુમાં મહાયક્ષ નામની મૂતિ બનાવવી. ૩૯૭
अजितनाथस्याजिताजित बला देवी गौरवर्णा ॥ लाहासनाधिरुढा चतुर्भुजा वरदपाशका ॥ अधिष्टितकरद्वय दक्षिणकद्वया बीजपुरकांकुशा ॥ लेकृत वाम पाणिद्वयाच ॥३९८॥
"Aho Shrutgyanam