________________
૧૬૧ वामे शुलंकपालं च मुंडमालो प्रवितक्रम् ॥ करोति कटीनोधम् सर्वग्रा स्थीत शेखरं ॥३९॥
અર્થ –દીશારૂપી વસ્ત્રોને ધારણ કરનાર, તેમજ ઘંટાથી શોભાયમાન તેમજ ચાર ભુજાથી ચુક્ત, તેમાં જમણી બાજુના એક હાથમાં કરવતી અને બીજા હાથમાં ડમરૂ આ પ્રમાણે જમણી બાજુના અને હાથમાં શસ્ત્રો આપવાં. ૩૯૪
અને ડાબી બાજુના બે ભુજાઓમાં તેમાં એક હાથમાં ત્રીશુલ બીજા હાથમાં ખોપરી (કપાલ), સુંદર જઈને ધારણ કરનાર તેમજ ગળામાં માથાની માળાને ધારણ કરનાર તેમજ કેડ કસીને બાંધેલ આ પ્રમાણે સવની આગળ સ્થાપના કરેલી, આવી ક્ષેત્રપાલની મૂતિ બનાવવી. ૩૯૫
"Aho Shrutgyanam