________________
૧૪૨ રાખેલ તેવી અને ઉંદરના વાહનથી શોભાયમાન આવી વક્રતુંડ ગણેશની મૂત બનાવવી. ૩૪૨
वामांगेगजकण तु सिद्धिदद्याचदक्षिणे ॥ पृष्टकर्णतदाद्योच धुम्रकोबालचन्द्रमाः ॥३४३॥ उत्तरेतुसदागौरि वाम्येचैव सरस्वती ॥ पश्चिमे यक्षराक्षश्च बुद्धि पूर्वेषुसंस्थीता ॥३४४॥
અર્થ-ગણેશદેવના દેરાસરમાં ડાબી બાજુમાં ગજકણ, દક્ષીણુ બાજુમાં સિધી અને પાછલા ભાગમાં બાલચંદ્રમાં તથા ધુમ્રક આ બન્નેને પાછળ રાખવા. ૩૪૩
તેમજ ઉત્તરભાગમાં મારી દેવી આગલા ભાગમાં સરસ્વતી દેવી, પશ્ચિમ ભાગમાં યક્ષ અને રાક્ષસે. પૂર્વ દિશા તરફ બુધિ આ પ્રમાણે ગણેશના દેરાસરમાં આટલા દેવેની સ્થાપના કરવી એવો શાસ્ત્રને મત છે. ૩૪૪
सर्वाचवामनाकारा सौम्याचरुपानना ॥ तर्जनीयाशुपद्म विनोदंड हस्तकः ॥३४५॥
અર્થ -વિબ્રહરઃ—નામના ગણેશદેવના દેરાશરના દ્વારપાળનું વર્ણન કરવામાં આવે છે. તેમાં દરેક ગણપતીના દ્વારપાળ વામન આકારના બનાવવા અને સુંદર આકૃતીવાળા તેમજ શેભાયમાન મુખવાળા અને એક હાથમાં તર્જની બીજા હાથમાં બાણ, ત્રીજા હાથમાં કમળ અને ચાથા હાથમાં વિઘોને નાશ કરનાર એવા દંડને ધારણ કરનાર આ પ્રમાણે ઉત્તર દિશાને દ્વારપાળ બનાવ. ૩૪૫
"Aho Shrutgyanam