________________
૧૪૧
અને કમળ બનેને ધારણ કરનાર, તેમજ બીજા હાથમાં દંડને ધારણ કરનારી અને સુંદરતાથી યુક્ત મેહની સ્થભની જયા, વીજયા, અજીતા અને અપરાજીતા નામની ગણેશની મૂર્તિઓ બનાવવી. ૩૩૯
विभक्तामलांचव श्रीलोकमोहनितथा ।। मौर्यापापातनंभृषद मोहकंगजानना ॥३४०॥
અર્થ તેમજ વિભક્તા, મંગલા, શ્રીલેક, મેહની, ગારી અયાપા અને ગજાનન તેમજ મોહક આ નામની ગણેશદેવની મૂર્તિઓ ઉપર કહેલા આ યુધથી યુક્ત બનાવવી. ૩૪૦ गणेशोमुशकारुढो विभृण सर्व कामदा ॥३४१॥
અર્થ: તેમાં ગણેશની મૂર્તિને ઉંદરના વાહન ઉપર આરૂઢ કરવી, તે મૂર્તિ સર્વ કામને આપનારી થાય છે તેમજ દરેક પ્રકારના વિબ્રોને દુર કરનારી થાય છે. માટે ગણેશ દેવની મૂર્તિઓ શાસ્ત્રની વિધીથી બનાવવી. ઈતિ ગણેશ આયતન. ૩૪૧
वरतथांकुशदंतः धारयेतकरैरश्वैः ॥ पंचवक्र त्रोलोचनः हेरंवमुशकारुढः ॥३४२॥
અર્થ-વક્રતુંડઃ-નામના ગણેશ દેવની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક હાથમાં વરદ, (મુદ્રા) બીજા હાથમાં અંકુશ અને એક દંતથી સુંદર મુખવાળી તેમજ પાંચ મુખવાળી અને ત્રણ નેત્રવાળી. મહાદેવ પિતાના ખેળામાં ગણેશની મૂર્તિને બેસાડીને પોતાના હાથથી પકડે
"Aho Shrutgyanam