________________
૧૫૪
પગમાં દાબીને સિદ્ધોની માફક સ્થીર રહેલ આવી દેવ્યા દેવીની મૂતિ શાસ્ત્રની વિધી પ્રમાણે બનાવવી. ૩૬૯
ચડીકા દેવીના મંદીરના દ્વારપાળે. चंडिकाया प्रतिहारान् कथयिष्यामि अनुक्रमात् ॥ करटश्चैव पींगलो भृगीटो तथा रक्तोक्षवसुलोचनः॥३७॥ धुम्रकककदश्चैवदष्टानविकर्कटास्य ॥ स्फुरद्वसनोज्यलो वैतालश्चतथैव च ॥३७१॥
અર્થ ચંદ્રકાના પ્રતિહારનું વર્ણન કરવામાં આવે છે. કપટ, પીંગલ, ભગીટી, રકતાશ, સુલોચન, ધુમ્રક, કકદ અને વૈતાલ જેના દાંત તથા દાઢ મહા ભયંકર છે. જેઓ દાંતને કટકટાવી રહેલા છે તેમજ જેના અધરેષ્ટ ફરકી રહેલા છે તેવા અને મહાન ઉગ્ર સ્વરૂપવાળા, આવા ભયંકર ચંડીકા દેવીના પ્રતિહારે બનાવવા. હવે પછી કેવા બનાવવા તેનું વર્ણન કરવામાં આવશે. ૩૭૦ થી ૩૭૧
बर्बरिरक्तदेहश्च रक्ताक्षस्वमहाबलीत ॥ तर्जनी चैव खद्गांगमुर्धजमरुदंडकौ ॥३७२॥
અથે—જાણે બેલતી હોય તેવી, લાલ રંગની અને ખુલ્લા લાલ નેત્રવાળી ચાર ભુજાઓથી યુક્ત તેમાં એક ભુજામાં તર્જની, બીજા હાથમાં ખદ્રાંગ, ત્રીજા હાથમાં મુજ અને ચોથા હાથમાં દંડ. ૩૭૨
वैतालसु समाख्यातो अपसव्यैर्कटायुत्तः ॥३७३||
અને ડાબી બાજુના કેડના ભાગમાં કટાર જેમણે ધારણ કરી છે આવી વૈતાલની મૂર્તી બનાવવી. ૩૭૩
મુ અને ચોથો
"Aho Shrutgyanam