Book Title: Bruhad Shilpashastra Part 2
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram
View full book text
________________
૧૫૭ મહા વિદ્યા સરસ્વતી દેવીની મૂર્તિ. एक चक्रचतु हस्ता मुकुटे न वीराजीता ॥ प्रभा मंडल संयुक्ता कुंडलानवितपरा ॥३८१॥
અર્થ–ચાર હસ્તેથી યુક્ત, સુંદર મુગટવાળી, એક ચક્રવાળી, સુંદર મંડળથી શોભાયભાન, સુંદર કુંડલોથી તથા સર્વ આભૂષણથી સુશોભીત તેમજ. ૩૮૧
अक्षा अंबु विणा पुस्तकं महा विद्या प्रकिर्तिता ॥ व राक्षाबु पुस्तकं च सरस्वति शुभावहा ॥३८२॥
અર્થ-એક હાથમાં ફાટીકની માળા. બીજા હાથમાં વીણા, ત્રીજા હાથમાં પુસ્તક અને ચેથા હાથમાં વરદ, આ પ્રમાણે મહા વિદ્યા સરસ્વતી દેવીની મૂતિ મયુરવાહનથી આ રૂંઢ બનાવવી. ૩૮૨
બ્રહ્મણી દેવીની મૂર્તિ. हंसारुढ प्रकर्तव्या साक्षात्सूत्रकमंडलुः ।। श्रुतं पुस्तकंधते उर्ध हस्ते धरेत् शुभा ॥ ३८३॥
અર્થ-એક હાથમાં કમંડલ, બીજા હાથમાં અક્ષમાળા, ત્રીજા હાથમાં ચાર વેદના પુસ્તકોને ધારણ કરનાર અને ચેથા હાથમાં વરદ (મુદ્રા) આ પ્રમાણે સુંદર હંસની સ્વારી ઉપર આરૂઢ થયેલાં એવી બ્રાહ્મણીદેવીની મૂતિ બનાવવી. ૩૮૩
માહેશ્વરી દેવીની ગતિ. माहेश्वरी प्रकर्तव्या वृषभासनसंस्थिता ॥ कपालशुलखडुडगा वरदा च चतुर्भुजा ॥३८४॥
"Aho Shrutgyanam

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238