________________
૧૩૯
नागापाशांकुशाचैव अभयदेवरदंकरः ॥ त्रीपुरानन संयुज्या वंदितात्रीदशैरपी ॥३३४॥
અર્થ –નાગાપાશ દેવીનું વર્ણન કરવામાં આવે છે. તેના એક હાથમાં નાગપાશ, બીજા હાથમાં અંકુશ, ત્રીજા હાથમાં અભય (મુદ્રા) થા હાથમાં વરદ (મુદ્રા) અને મહાદેવથી યુક્ત તેમજ ત્રણે લોકને વંદન કરવા એગ્ય આ પ્રમાણે નાગાફાશ દેવીની સુંદર મૂર્તિ બનાવવી. ૩૩૪
गौर्यामूर्तीयवामे सिद्धि श्रियान्येव्ये सावित्रि ॥ पश्चमे पृष्ट कर्णद्वकार्यों भगवतिसरस्वती ॥३३॥ इशाने गणेश स्थाप्येत् कुमारोग्निकाणके ।। मध्यमे गौरी प्रतिष्टप्य सर्वा भरण भूषीत ॥३३६॥
અર્થ -ગારી દેવીના મંદીરમાં ક્યા દેવ કઈ દિશામાં સ્થાપન કરવા તેનું વર્ણન કરવામાં આવે છે. ગૌરીની મૂર્તિની ડાબી બાજુમાં સિદ્ધી અને શ્રી તથા અત્રી અને સાવિત્રી દેવી. જમણી બાજુમાં અને પાછળના ભાગમાં ભગવતી અને સરસ્વતી દેવીને સ્થાપીત કરવાં. ૩૩૫
ઈશાન કેણુમાં ગણેશદેવને બીરાજમાન કરવા તેમજ અગ્નિ કેણમાં કાર્તિકસ્વામીની મૂર્તિને અને મધ્ય ભાગમાં દરેક પ્રકારના આભુશણેથી શે ભાયમાન, સુંદર ગૌરીદેવીની મૂર્તિ બનાવીને સ્થાપન કરવી. છતી ગૌરી આયતન. ૩૩૬
अभयांकुशपात्रादंडै पातु पूर्वतः ।। सव्यापसव्य योगेन विजयानामासा भवेत् ॥३३७॥
"Aho Shrutgyanam