________________
૧૪૯
પ્રકરણ ૯ મું
શક્તિદેવી મુર્તિનું વર્ણીન
अक्षमुत्रांबुपात्रैः अधोहस्ते प्रकारयेत् पद्मयुग्मे लिलयास्यात् सर्वाभूषण शोभिता ॥ ३५४॥
અં: લીલાદેવીની મુર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમાં એક જમણા તથા ડાબા ઉપલા હાથેામાં, શેાભાથી ચુક્ત સુંદર લીલા રંગવાળા અને હાથેામાં કમળા આપવાં. તેમજ નિચેના જમણા હાથમાં અક્ષમાળા, ખીજા ડામા હાથમાં કમડલ અને દરેક પ્રકારના આભુષણાથી યુક્ત આવી લીલાદેવીની મૂર્તિ બનાવવી. ૩૫૪
वरंत्रीपुलं पद्मंच पान पात्रं करेतथा ॥ क्षेमंकरितदानाम क्षेमारोग्यदायिनी || ३५५ |
અઃ-ક્ષેમકરી દેવીનુ વર્ણન કરવામાં આવે છે. તેમાં ચાર ભુજા મનાવવી.તેની જમણી બાજુમાં એક હાથમાં વરદ, મીજા હાથમાં ત્રીશુલ, ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં પાણીનું પાત્ર આપવું. આ પ્રમાણે શાસ્રના પ્રમાણથી મૂર્તિ બનાવી પુજે તે આરોગ્ય અને સુખને આપનારી થાય છે. ૩૫૫
कमंडलुंचखच डमरूपानमाकं ॥
हरीतथानाम सर्वेषां सिद्धिहेतवे ॥ ३५६ ॥
અથČ:-પ્રસીદ્ધિ નામની દેવી તેના એક હાથમાં કમડેલ, બીજા હાથમાં ખદ્ર, ત્રીજા હાથમાં ડમરૂ અને ચોથા
"Aho Shrutgyanam"