________________
૧૫૦
હાથમાં પાત્ર આ પ્રમાણે પ્રસીદ્ધિ નામની દેવીની મૂતિ બનાવી પુજે તે સિદ્ધી આપનારી થાય છે. ૩૫૬
गोधासना भवेत् गौरि लीलयाहस्तवाहना ।। सिंहारुढाभवेत् दुर्गामातर स्ववाहनी ॥३५७॥
અર્થ-ગેઘા આસનથી યુક્ત ગારીની મુતિ તથા હાથીના વાહનથી ભાયમાન બનાવવી તેમજ સિંહના ઉપર સ્વારીથી શોભાયમાન દુર્ગા દેવીની મૂર્તિ સમજવી. આ પ્રમાણે માતાજીની મૂર્તિઓ આસનવાળી બનાવવી.
चंडिकाक्रुररुपाच पींगकेशाक्रशोदरि ॥ रक्ताक्षिभननेत्रंचनिर्मासा विकृत आनना॥३५८॥
અર્થ – ચંડીકા દેવીનું વર્ણન કરવામાં આવે છે; તેમાં તેનું રૂપ ભયંકર કરવું તેમજ માથાના કેશને રંગ. પીળચટ કરવો અને પેટને ભાગ પાતળા બનાવ, તેમજ નેત્રને ભાગ લાલ રંગને તેમજ કાંઈક મીલ નેત્રથી યુક્ત અને મુખને દેખાવ પણ ભયંકર બનાવ. ચંદ્રિકા દેવીની મૂતિને વાહન ઘુવડનું બનાવવું. ૩૫૮
व्याघ्रचर्म परिधान भुजंगामरणान्विता ॥ कपालमालिनि कृद्मासवामुढभयावहा ॥३५९॥
અર્થ -કૃદમાદેવીની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. તેમાં વાઘનું ચામડુ જેમણે ધારણ કરેલ છે ઉપવસ્ત્ર તરીકે અને સર્પોની માળાઓથી શેભાયમાન તેમજ માણસના પરાની માળાને ધારણ કરનાર અને ભયંકર આકૃ તીવાળી, આવી કૃદમા દેવીની મૂતિ બનાવવી. ૩૫૯
"Aho Shrutgyanam